નેહાને જોઈએ છે આવો પતિ, ટિક્ટોક વીડિયોમાં ખોલ્યું રાઝ

0

બૉલીવુડ સિંગર નેહા કક્ક્ડની અવાજનો જાદુ ફેન્સ પર એટલો છવાયો કે તેનું ગીત આવતા જ હિટ થઇ જાય છે. નેહાની વધતી પોપ્યુલીટીનો અંદાજ લગાવી શકે છે.નેહા કક્ક્ડના ઇન્સ્ટાગ્રામમાં 2.4 કરોડથી વધારવા ફેન છે. નેહા સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ છે. આજકાલ નેહા કક્કડનો એક વિડીયો બહુજ વાયરલ થયો છે.


નેહાએ ટિક્ટોકમાં એક વિડીયો બનાવ્યો છે. તઆ વીડિયોમાં નેહાનો બેહદ અંદાજ જોવા મળે છે. વીડિયોમાં નેહાએ જણાવ્યુંછે કે, કે તેને કેવો પતિ જોઈએ છે ? વીડિયોમાં ગીત ગાઈને કહેતી હોય છે કે, ‘પહેલી તારીખકો સેલેરી લાએ સેલેરી લાકે મુજે થમાંએ ઔર મુજસે કહે કે લો ઉંડા લો મેરી જાન.ઐસા પતિ દો મુજે ભગવાન’. આટલું કહ્યા બાદ ખુદ નેહા તેની હસવાનું નથી રોકી શક્તિ. નેહાના વીડિયોને 24 લાખથી વધારે વ્યુ મળી ગયા છે.

 

View this post on Instagram

 

@nehakakkar demands for husband.

A post shared by Bollywood Pe Charcha (@bollywoodpecharcha) on


નેહાના આ વિડીયો પર ફેન્સે રિએક્શન પણ કર્યા છે. નેહા કક્કડના ઇન્સ્ટાગ્રામ પર 20 મિલિયન અને ટિક્ટોક પર 8 કરોડથી વધારે ફોલોઅર છે.

 

View this post on Instagram

 

Thank you @manishmalhotra05 🤗 The Products are Bomb! 💣🔥 Gonna wear them all!!💄#NehaKakkar #ManishMalhotra #MyGlamm @myglamm

A post shared by Neha Kakkar (@nehakakkar) on


થોડા સમય પહેલા નેહા કક્ક્ડને એક્ટર હિમાંશુ સાથેના બ્રેકઅપની ચર્ચા થઇ હતી. હિમાંશુ સાથે બ્રેકઅપ થઇ ગયા બાદ નેહા ડિપ્રેશનનો ભોગ બની હતી. આ વાતનો ખુલાસો નેહાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કર્યો હતો. જણાવી દઈએ કે હિમાંશુએ નેહાને ઇન્ડિયન આઇડલ 10ના સેટ પર પ્રપોઝ કર્યું હતું.નાહીએ પણ આ પ્રપોઝલનો સ્વીકાર કર્યો હતો.

 

View this post on Instagram

 

Tell me Which Video This Look is From??! ☺️ #NehaKakkar . . #OOTD #Style Make up and Hair by @jenniferbuchalla . #DilliWaliye

A post shared by Neha Kakkar (@nehakakkar) on

બોલીવુડની પોપ્યુલર સિંગર નેહા કક્કસ નાનપણથી જ સીંગીગ કરે છે. નેહાએ 2006માં રિયાલિટી શો ઇન્ડિયન આઇડોલ 2006માં હિસ્સો લીધો હતો. હવે તે આ શોની જજ્ પણ રહી ચુકી છે. નેહાએ બોલીવુડમાં એકથી એક હિટ સોન્ગ આપ્યા છે. નેહાએ ફક્ત પાર્ટી ટ્રેક્સ ના ગીતમાં જ અવાજ નથી આપી. પરંતુ હાર્ટ ટચિંગ ગીત ગાઈને પણ જગ્યા બનાવી છે.

 

View this post on Instagram

 

When I Dance on My Own Song! ♥️🙈 #Dilbar #NehaKakkar

A post shared by Neha Kakkar (@nehakakkar) on

થોડા દિવસ પહેલા નેહા કક્કડએ તેનું ગાયેલી ગીત ‘ દિલબર દિલબર’ પર ડાન્સ કરતી નજરે આવી હતી. આ વિડીયો શેર કરતા નેહા એ લખ્યું હતું કે,હું મારા જ ગીત પર ડાન્સ કર્યો’.


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here