MMS લીક કાંડમાં ફસાઇ ખુબસુરત અને ક્યૂટ ઇન્ફ્લુએન્સર, પ્રાઇવેટ મોમેન્ટ્સ વાયરલ થતા જ ઉઠાવ્યુ મોટુ પગલુ

પાકિસ્તાનની પ્રખ્યાત ટિકટોકર ઈમ્શા રહેમાનને તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરવું પડ્યું. તેની પાછળનું કારણ તેનો એક વીડિયો લીક થવું છે. ઈમ્શા રહેમાનનો એક ખાનગી વીડિયો સોશિયલ મીડિયા પર લીક થયો છે.

જેમાં તે કોઈની સાથે વાંધાજનક સ્થિતિમાં જોવા મળી રહી છે. આ ટિકટોકર ડેટા ચોરીનો શિકાર બની હતી.જેના પછી તેણે તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરવું પડ્યું હતું. કેટલાક સ્થાનિક અહેવાલો અનુસાર, ઈમ્શા રહેમાનનો ખાનગી વીડિયો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો હતો. લોકોએ વોટ્સએપ, X અને ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે.

જેમાં તે એક પુરુષ સાથે વાંધાજનક સ્થિતિમાં જોવા મળી હતી.ફૂટેજ લીક થયા બાદ લોકોએ તેની ટીકા કરી અને ટીકા એટલી વધી ગઈ કે આખરે તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરવાનો નિર્ણય લીધો. ખાનગી વિડિયો લીક થયા બાદ અને ઓનલાઈન લોકોની ટીકાનો સામનો કર્યા.

બાદ ઈમ્શા રહેમાને તેના ઈન્સ્ટાગ્રામ અને ટિક-ટોક એકાઉન્ટને બંધ કરી દીધા છે. આ વિશે વાત કરતાં ઈમ્શા રહેમાને કહ્યું, ‘ઘણી ટીકા થઈ રહી છે.’ દઈએ કે તેના પ્રાઈવેટ વીડિયોના સ્ક્રીનશોટ X જેવા પ્લેટફોર્મ પર ઘણી વખત શેર કરવામાં આવ્યા હતા.

Devarsh