અજબગજબ

ટીક-ટોકનો ભારે ભરખમ સેલિબ્રિટી છે આ છોકરો, તેના જબરદસ્ત ઠુમકા જોઈને થંભી જાશે તમારું દિલ ,જુઓ વિડીયો…

ભારતમાં ટીક-ટોકની લોકપ્રિયતા ખુબ વધી રહી છે.જેને પણ જોઈએ તેઓ ટીક-ટોક પર પોતાનું હુનર દેખાડવા માટે બેતાબ છે.એવા જ એક છોકરાનો હુનર ટીક-ટોક પર લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે.અમે વાત કરી રહ્યા છીએ ટીક-ટોકના સેલિબ્રિટી કહેવાતા અક્ષય કક્ક્ડની જેના ડાન્સ કરતા વિડીયો ખુબ વાઇરલ થાય છે અને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યા છે.

Image Source

જણાવી દઈએ કે અક્ષય કક્ક્ડનો વજન 100 કિલો કરતા પણ વધારે છે છતાં પણ તેનો ડાન્સ લાજવાબ હોય છે.પોતાનો ભારે ભરખમ વજન હોવા છતાં પણ તે ઠુમકા લગાવવા માટે ખુબ માહિર છે.જણાવી દઈએ કે બૉલીવુડ અભિનેત્રી સની લિઓની પણ તેના ડાન્સને ખુબ પસંદ કરે છે અને તે પણ ટીક-ટોક પર અક્ષયની સાથે ડાન્સ કરી ચુકી છે.

Image Source

જણાવી દઈએ કે ટીક- ટોક પર અક્ષય કક્ક્ડના 1.6 મિલિયન ફૈન્સ છે જે તેના ડાન્સને ખુબ પસંદ કરે છે.તેના દરેક વિડીયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવે છે અને લોકોના દિલને સ્પર્શી જાય છે.

Image Source

અક્ષય કક્ક્ડ પોતાના ભારે વજનને લીધે ક્યારેય પણ શરમ અનુભવતા નથી, અને પોતાનો હુનર દેખાડતા રહે છે.આ અક્ષયનો આત્મવિશ્વાષ જ છે કે તેને ટીક-ટીક પર દર્શકનો એટલો પ્રેમ અને સપોર્ટ મળી રહ્યો છે અને તેણે દર્શકોનું દિલ જીતવામાં સફળતા મેળવી છે.

જુઓ સની લિઓની સાથે ડાન્સ કરતો અક્ષયનો વિડીયો…

વિડીયો-2

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks