ફિલ્મી દુનિયા

ટાઇગર શ્રોફના બાળપણની આ તસવીરો આજ પહેલા તમે ક્યારેય નહીં જોઈ હોય, જુઓ કેટલો લાગે છે ક્યૂટ

હમણાં જ આવેલી ફિલ્મ બાગી-3ના અભિનેતા ટાઇગર શ્રોફ બોલીવુડમાં એક આગવું નામ ધરાવે છે. તેની ફિલ્મોના લોકો દીવાના છે અને એટલે જ તેના લાખો ચાહકો તેના જીવન વિશે જાણવા માટે સતત ઉત્સુક હોય છે.

Image Source

ટાઇગરના સ્ટન્ટ જોવા પણ સૌને ગમતા હોય છે. તેના પિતા જેકી શ્રોફ પણ તેને બાળપણથી જ ફિટનેસ માટે સતત પ્રેરિત કરતા આવ્યા છે. ટાઇગરને અર્પણ બાળપણથી જ કરાટેનો શોખ છે.

Image Source

ફિલ્મોની અંદર ટાઇગર સારો ડાન્સ કરે છે તેની સાથે તે બોલીવુડનો એક્શન હીરો પણ છે, અને અભિનયમાં પણ તે ખુબ જ કારગર છે જેના કારણે આજની યુવા પેઢીનો તે સૌથી પસંદીતા અભિનેતા છે.

Image Source

ફિલ્મોની અંદર ટાઇગર એકદમ માઝાકીયો અને મારફળ કરતો જોવા મળે છે, પરંતુ તેના અસલ જીવની અંદર તે ખુબ જ શાંત સ્વભાવનો છે. તે ક્યારેય કોઈ ચર્ચાનો પણ હિસ્સો નથી બનતો.

Image Source

ટાઇગર શ્રોફનું સાચું નામ જય હેમંત શ્રોફ છે. વર્ષ 2014માં આવેલી ફિલ્મ “હિરોપંથી”થી તેને બોલીવુડમાં પોતાની એક આગવી ઓળખ ઉભી કરી આને આજે લાખો યુવાનોની પસંદ ટાઇગર બની ગયો છે.

Image Source

ટાઈગરનો જન્મ મુંબઈમાં થયો હતો તેને પિતા જેકી શ્રોફ અને માતા આયશા શ્રોફની ઉંમર 30 વર્ષની થઇ છે. તે ઋત્વિક રોશનને પોતાનો ગુરુ માને છે.

Image Source

ટાઇગર શ્રોફ બાળપણથી જ માર્શલ આર્ટ્સ અને કરાટેની તાલીમ લેતો હતો, પોતાના અભ્યાસ સાથે ટાઇગર આ બંને તાલીમ પણ લેતો હતો. કરાટેમાં તેની પાસે 5 ડિગ્રી બ્લેક બેલ્ટ છે. અભિનેતા અમારી ખાનને જયારે ધૂમ-3 માટે બોડી વધારવાની હતી ત્યારે તેને ટાઇગર શ્રોફ પાસે જ સલાહ લીધી હતી.

Image Source

ટાઇગર પોતાનો ટાયટ પલાણ યોગ્ય રાખે છે. તે તેલવાળું અને વધારે મસાલાવાળું ખાવાનું પસંદ નથી કરતો સાથે તે શુદ્ધ શકાહારી અને નિર્વ્યસની છે.

Image Source

ટાઇગર બાળપણથી જ ખુબ જ ક્યૂટ અને વધતી ઉંમર સાથે પોતાની ફિટનેસ ઉપર પણ ધ્યાન રાખતો ગયો જેના કારણે આજે તેના દેખાવ અને તેની બોડીની લોકો પ્રસંશા કરે છે સાથે તેના લાખો ચાહકો પણ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.