આપણે સૌ જાણીએ છીએ કે, હિન્દી સિનેમામાં 100થી વધુ વર્ષ થઇ ગયા છે. આટલા લાંબા સમયમાં આવેલી ફિલ્મોમએ લોકોનું મનોરંજન કર્યું છે. સમયની સાથે-સાથે ફિલ્મોમાં એક્ટીંગ અને રોલ બદલાઈ રહ્યા છે. પરંતુ આજે ઘણી એવી તસ્વીરો છે રહી ગઈ છે. આવો જાણીએ એવી તસવીરો વિષે જે હજુ સુધી તમારી નજરથી દૂર છે.
કભી-કભી ના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન સાથે ઋષિ કપૂર અને નીતુ સિંહ. આ ફિલ્મ સુપરહિટ થઇ હતી. હાલમાં જ ઋષિ કપૂરનું નિધન થયું હતું.

રામાયણમાં રામ અને રાવણની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલ અને અરવિંદ ત્રિવેદીની દુર્લભ તસવીર જુઓ. આ તસ્વીર રામ-રાવણના યુદ્ધ દરમિયાનની છે. જેમાં બંને એક બીજા સાથે હાથ મિલાવતા જોવા મળી રહ્યા છે.

બોલીવુડનો સુલતાન ઘોડા પર પોઝ આપતો હતો. સુલતાનનો ઘોડેસવારીનો પ્રેમ આજે પણ ચાલુ છે. તે જ સમયે આદિત્ય પંચોલીએ આ ફોટોશૂટ માટે લીધો હતો.

હવે આજે મિથુન અને રેખા પોતપોતાની આ તસવીરો જોઈને શરમાશે. તે સમયે આ તસવીરો ખૂબ પસંદ આવી હતી. મિથુન તેના સમયનો મોટો એક્શન સ્ટાર રહ્યો છે.

તમે શાહરૂખ ખાનનો બેબી બમ્પ જોયો છે કે નહીં. બીજી તસવીરમાં જોનને જોતાં, તમે પણ પૂછશો કે જોને આવું કેમ કર્યું!

આ તસવીર સ્ટીવ મૈકરીએ ક્લિક કરી હતી. આ તસવીરમાં અનિલ કપૂરે તેના ખભા પર શ્રીદેવી લગાવી છે. આ એક શૂટિંગના પાછળની તસ્વીર છે. આ તસ્વીરમાં શ્રીદેવીએ મેકઅપ કરતી નજરે ચડે છે.

દિશા પટનીએ આ મોડેલિંગના દિવસોની તસ્વીર છે. જુઓ અત્યારના અને ત્યારના સમયમાં કેટલો ફર્ક છે.

એક્ટ્રેસ અનુષ્કા શર્મા સ્કૂલના દિવસોની તસ્વીર છે. જેમાં તે રાખડી બાંધતી નજરે આવી રહી છે.

અક્ષય કુમાર ને ગોવિદા સાથેની જુહી ચાવલાની આ દુર્લભ તસ્વીર તમે પહેલા કયારે પણ નહીં જોઈ હોય.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.