મનોરંજન

ફિલ્મોમાં પ્રવેશતા પહેલા ગોળમટોળ હતી કરિના કપૂર, એક નહીં ઘણી બધી તસ્વીરો આપે છે આ વાતનો પુરાવા

બોલીવુડમાં આવતા પહેલા જાડી હતી કરીના, 7 તસ્વીરો જોઈને દંગ રહી જશો

જ્યારે બોલિવૂડની સૌથી હોશિયાર અને સુંદર અભિનેત્રીની વાત આવે છે, ત્યારે કરીના કપૂરનું નામ ટોપની સૂચિમાં શામેલ છે. કરીના ઘણી વાર તેના સ્લિમ ટ્રીમ ફિગરને લઈને પણ ચર્ચામાં રહે છે અને કરીના એ જ હતી જેમણે બોલીવુડમાં ઝીરો ફિગરનો ક્રેઝ શરૂ કર્યો હતો. આજે અમે કરીના કપૂરની એ તસ્વીરો વિશે વાત કરી રહ્યા છીએ, જેમાં તે ખૂબ ગોળમટોળ દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

સોશિયલ મીડિયા પર જોવા મળતી આ તસ્વીરોમાં કરીના કપૂર તેની બહેન કરિશ્મા કપૂર સાથે જોવા મળી રહી છે. આ તસ્વીર કોઈના લગ્નની હોય એવી લાગે છે, જ્યાં બંને બહેનો ખુબ જ સુંદર રીતે તૈયાર થયેલી જોવા મળે છે અને પરંપરાગત અવતારમાં જોવા મળી રહી છે. ફિલ્મમાં દેખાતા પહેલા આ તસ્વીર છે, કારણ કે બોલિવૂડમાં એન્ટ્રી થયા બાદ કરીના ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન જ ગોળમટોળ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Bollywood media love ❤ (@bollywoodmedialove) on

કરિશ્માના શૂટની મુલાકાત લેતી કરીના
આ તસ્વીર ‘આંદાઝ અપના અપના’ના સેટની પણ છે, જ્યાં કરિના તેની બહેન કરિશ્માના શૂટિંગ જોવા ઘણી વાર આવતી હતી.

Image source

‘અંદાઝ અપના અપના’ના સેટની તસ્વીર
‘બોડીગાર્ડ’ અને ‘બજરંગી ભાઈજાન’ ની જોડી કરીના અને સલમાનની આ તસ્વીર ‘અંદાઝ અપના અપના’ના સેટની છે. ફિલ્મો જેટલી જ ક્યૂટ આ જોડી આ તસ્વીરમાં જોવા મળી રહી છે.

Image source

જ્યારે કાશ્મીર ફરવા ગયા હતાકરીના અને કરિશ્મા
જયારે કરીના અને કરિશ્માની આ તસ્વીર શ્રીનગર-કાશ્મીર ફરવા ગઈ ત્યારે પાડવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

આ તસ્વીરો સોશિયલ મીડિયા પર પણ ખુબ જ જોવા મળે છે.

Image source

કરિશ્માના ખોળામાં કરિના
કરિશ્મા કરીનાને ખોળામાં ખવડાવતી હતી. બાળપણમાં, બંને બહેનો એકદમ ગોળમટોળ અને ક્યૂટ લાગી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

કોઈ ફિલ્મના શૂટિંગનો સેટની છે આ તસ્વીર

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

કામની વાત કરીએ તો કરીનાએ કરીના છેલ્લે અંગ્રેજી મીડિયમમાં જોવા મળી હતી. આ ફિલ્મ ઇરફાન ખાનની છેલ્લી ફિલ્મ હતી. આ ફિલ્મે લોકોના દિલમાં એક અલગ જ જગ્યા બનાવી હતી. તે પહેલા એ અક્ષય કુમાર સાથે ગુડ ન્યુઝમાં જોવા મળી હતી. હાલમાં કોરોનાના કારણે તે પોતાની ફેમેલી સાથે સમય વિતાવી રહી છે.