ગળાની તકલીફને ના કરો નજર અંદાજ, રહી શકે છે કોરોનાનો ડર, અપનાવો આ ઘરેલુ ઉપાય

0

આજે કોરોનો વાયરસનો ખતરો ચોમેર ફેલાયેલો છે, દુનિયાના મોટાભાગના દેશો તેનાથી પીડિત છે અને દિવસેને દિવસે આ રોગની  ફેલાઈ રહી છે કે એક જ દિવસમાં કેટલાય લોકોના જીવ પણ ચાલ્યા જાય છે ત્યારે આ વાયરસથી બચવાનો એક જ શ્રેષ્ઠ ઉપાય છે, પોતાની જાતે જ સલામત રહેવું, પોતાના શરીરને રોગપ્રતિકારક બનાવવું જેના કારણે આ વાયરસ આપણા શરીરમાં પ્રવેશી ના શકે.

Image Source

પરંતુ આ બાલદાતા મોસમમાં શરદી ખાંસી જેવી સમસ્યાઓ સાધારણ બની ગઈ છે અને કોરોના વાયરસના લક્ષણો પણ કંઈક આવા જ છે. જો તમારા શરીરમાં સામાન્ય બીમારી હશે અને તમે કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવશો તો તમારી અંદર પણ કોરોનના સંક્ર્મણ આવવાની સંપૂર્ણ શક્યતાઓ રહેલી છે.

Image Source

કોરોનાના લક્ષણોમાં ગળામાં ખરાશ આવવી એ પણ એક લક્ષણ છે. આ બદલાતા વાતાવરણમાં મોટાભાગના લોકોને ગળાની અંદર ખરાશ આવી હશે, કોરોના વાયરસને પગપેસારો કરવા માટે આ લક્ષણ પણ યોગ્ય છે. માટે તમારા ગળાને જેમ બને તેમ જલ્દી સ્વસ્થ કરવું જોઈએ, સામાન્ય લાગતી આ સમસ્યાને પણ નજર અંદાજ ના કરવી જોઈએ, એટલે જ આજે અમે તમને એવા 2 અસરકારક ઘરેલુ નુસખા બતાવવાના છીએ જેના દ્વારા તમે ગ્લાનિ તકલીફને સરળતાથી દૂર કરી શકશો.

Image Source

હળદર:
હળદરની અંદર એન્ટી-બેક્ટેરિયલ ગુણો રહેલા છે જે બહારના વાયરસને દૂર કરવામાં ઘન જ મદદગાર સાબિત થાય છે, હળદર એક આયુર્વેદિક ઐષધી છે, દરેક વ્યક્તિના ઘરમાં તે સરળતાથી મળી રહે છે. હળદરથી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે, માટે જેમ બને તેમ હળદરનો વધુ ઉપયોગ કરવો, રોજ રાત્રે સુતા પહેલા હળદર વાળું દૂધ પીવું, તેમજ હળદર કાળા મારી અને ગોળનું મિશ્રણ બનાવીને ખાવું જેના કારણે કોરોના જેવા વાયરસથી પણ તમે તમારી જાતને બચાવી શકશો.

Image Source

મધ:
ગળાની અંદર થેયલા ઇન્ફેક્શનને દૂર કરવા માટે મધ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. મધની અંદર પણ એન્ટી-બેક્ટેરિયલ ગુણો રહેલા જે ગાળાની અંદર થયેલા ઇન્ફેક્શનને દૂર કરવામાં મદદ કરે છે. વાતાવરણ બદલાતા થતી ગાળાની તકલીફને પણ તે સરળતાથી દૂર કરે છે. એક ચમચી મધની અંદર 2-3 લવિંગ રાત્રે ભેળવી અને સવારે તેને ખાઈ લેવું જેના કારણે તમને સારી રાહત મળી શકે છે. અને કોરોના વાયરસ તમને સ્પર્શી શકતો પણ નથી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.