નૈના ગાંગુલીએ લેસ્બિયન કિસની બધી મર્યાદાઓ વટાવી, તસવીરો જોઈને ઉડી જશે તમારા હોશ…ટ્રેલર જુઓ

ફિલ્મ “ડેન્જરસ”ટ્રેલર રિલીઝ, આ અભિનેત્રીએ હદથી વધુ અભદ્ર દ્રશ્યો આપ્યા, જુઓ

અભિનેત્રી નૈના ગાંગુલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને રોજ તસવીર અને વીડિયો શેર કરતી રહે છે. તાજેતરમાં નૈના ગાંગુલીએ તેની  તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.

આ તસવીરમાં નૈના ગાંગુલી હોટ જોવા મળી રહી છે. નૈના ગાંગુલીની બોલ્ડ તસવીરો તેના ચાહકોનું દિલ જીતી રહી છે. નૈના ગાંગુલીના સોશિયલ મીડિયા પર લાખો ચાહકો છે, જે તેની તસવીર પર લાઈક અને કોમેન્ટ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Naina Ganguly ❤ (@nainaganguly)

નૈના ગાંગુલીનું ઇન્સ્ટાગ્રામમાં બોલ્ડ અને ગ્લેમરસ તસવીરથી ભરેલું છે. નૈના ગાંગુલીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 645k ફોલોઅર્સ છે.


નિર્માતા અને દિગ્દર્શક રામ ગોપાલ વર્માના “ડેન્જરસ”ના ટ્રેલર દરેકના હોશ ઉડાડી દીધા છે. ફિલ્મમાં અપ્સરા રાની અને નૈના ગાંગુલી કપલની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Naina Ganguly ❤ (@nainaganguly)

વીડિયોમાં બંને એક સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. મૂવીમાં રોમેન્ટિક દ્રશ્યો ઉપરાંત એક્શન અને રોમાંસ પણ છે.


જણાવી દઈએ કે, બંને અભિનેત્રીઓએ ફિલ્મમાં જોરદાર બોલ્ડ સીન્સ આપ્યા છે. ત્યારબાદ નૈના ગાંગુલી ઘણી ચર્ચામાં આવી છે.


ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ઇન્ટરનેટ પર છવાઈ ગયું છે. અભિનેત્રી નૈના ગાંગુલી તેની પહેલી વેબસીરીઝ ‘ચરિત્રહીન’થી નામ કમાઈ ચૂકી છે. ટ્રેલર રિલીઝ થયા બાદ હવે લોકો નૈનાને “ડેન્જરસ ગર્લ” તરીકે બોલાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Naina Ganguly ❤ (@nainaganguly)

આ ફિલ્મનું નિર્દેશન રામ ગોપાલ વર્મા દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર કરવામાં આવશે. આ ફિલ્મ લેસ્બિયન ક્રાઈમ થ્રિલરની થીમ પર આધારિત છે. આ ફિલ્મ 12 જૂને રિલીઝ થશે


“ડેન્જરસ”ફિલ્મની વાત કરીએ તો તેને ભારતની પ્રથમ લેસ્બિયન ક્રાઈમ-થ્રિલર તરીકે રજૂ કરવામાં આવી રહી છે. ફિલ્મમાં ગુના સાથે સંકળાયેલા ઘણા ભયાનક દ્રશ્યો પણ દર્શાવવામાં આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Naina Ganguly ❤ (@nainaganguly)


પરંતુ અપ્સરા અને નૈનાની કેમિસ્ટ્રી દરેકનું ધ્યાન આકર્ષિત કરી રહી છે અને રોમેન્ટિક સીનમાં બોલ્ડનેસની બધી મર્યાદાઓ ઓળંગી ગઈ છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયાની સાથે વાયરલ થઈ ગયું હતું.

Patel Meet