ખબર

સુરત અડાજણમાં દેહવેપારનો ધંધો ઝડપાયો, ઇન્ડિયન યુવતીઓ પાસે સુખ માણવાની ડિમાન્ડ પૂરી પાડવામાં આવતી હતી.

સુરતમાં કસ્ટમરની હવસ સંતોષવા ત્રણ ત્રણ મહિલાઓ રાખી હતી, અધધધધ રૂપિયા લઈને બીભત્સ કામો થતા, જુઓ તસવીરો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્પા અને પાર્લરની આડમાં ચાલતા દેહવિક્રયની ઘટનાઓ સામે આવતી હોય છે. પોલીસ ફિલ્મી ધાબે છાપામારી કરી અને આવા કુટણખાનાના પર્દાફાશ પણ કરતી હોય છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં સ્પાના નામ ઉપર ચાલતા આવા કુટણખાના પણ સામે આવવા લાગ્યા છે, જેમાં વિદેશી મહિલાઓને પણ દેહ વિક્રય માટે લાવવામાં આવતી હોય છે. ત્યારે હવે વધુ એક કુટણખાનાનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે.

પોલીસ દ્વારા રેડ મારીને ઝડપવામાં આવેલું આ કુટણખાનું વેસુ વીઆઈપી રોડ પર આવેલા મારવેલા હબના પહેલા માળ ઉપર આવેલ દુકાન નંબર 117માં આવેલા આદર્ષ મસાજ પાર્લરમાંથી ઝડપી પાડ્યું છે. જ્યાં સ્પાના માલિક દ્વારા ત્રણ મહિલાઓને રાખીને તેમના દ્વારા ગ્રાહકોને બોલાવી સુખ માણવાની સુવિધા પુરી પાડવામાં આવતી હતી.

સ્પાની અંદર ધમધમતા આ દેહવિક્રયના ધંધા ઉપર પોલીસે રેડ પાડી અને સ્પાના સંચાલકની ધપરકડ કરી છે, જયારે સ્પાનો માલિક હજુ સુધી ફરાર છે. આ સાથે જ સ્પામાંથી રૂપિયા 9 હજારનો મુદ્દામાલ પણ પોલીસે કબ્જે કરી લીધો હતો. પોલીસે સ્પાના સંચાલકની ધરપકડ કર્યા બાદ ત્રણ ભારતીય મહિલાઓને મુક્ત કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ આગાઉ પણ સુરતમાંથી આવી ઘણી ઘટનાઓ સામે આવી છે, જેમાં વેસુ વીઆઈપી રોડ ઉપર આવા ઘણા કુટણખાનાઓનો પોલીસે વખતો વખત પર્દાફાશ કર્યો છે. થોડા દિવસ પહેઅલ જ સુરત ક્રાઈમ બ્રાંચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને બાતમીના આધારે વેસુ વીઆઈપી રોડ પર જ આવેલા માર્વેલા કોરીડોરમાં એમ્બીસ સ્પામાં દરોડા પાડી અને 18 યુવતીઓને મુક્ત કરાવી હતી. તેમજ સ્પાના મલિક સાથે 8 લોકોની ધરપકડ પણ કરી હતી.