અજબગજબ

તે લોકોને સો તોપોની સલામી મળશે, આંખ ચોળ્યા વગર જે આ 24 તસ્વીરો જોઈ શકે

કેટલીક ચીજો આપણા માથાની ઉપરથી નીકળી જાય છે. તેને સમજવાનો ગમે એટલી વાર પ્રયત્નો કરી પણ તે આપણને સમજમાં આવતી જ નથી. આ વસ્તુઓ એવી હોય છે જે મગજમાં ભ્રમ પેદા કરે છે, જેના કારણે આપણે તેને જોવામાં અને સમજવામાં કન્ફ્યુઝ થઇ જઈએ છીએ. આજે અમે તમારા માટે એવી જ તસ્વીરો લઈને આવ્યા છીએ જેને જોઈને તમને ચક્કર આવવા લાગે. બે કે ત્રણ વખત જોતો ત્યારે સમજાશે આ તસ્વીરો.

1. આવું કેવી રીતે શક્ય છે?

2. આટલી સિકયોરિટી કોના માટે ભાઈ?

3. દાળમાં કંઈક તો કાણું છે…

4. આ તસ્વીર કહેવા શું માંગે છે?

5. પાણી ખૂબ શાંત છે.

6. ઓ ભાઈ આ કઈ સમય છે ફોન પર વાત કરવાનો.

7. માણસ કંઈ પણ કરી શકે છે.

8. તમને શું દેખાય છે ગાય કે હાથી?

9. પોપકોર્ન દેખાય કોઈને?

10. ધ્યાનથી જુઓ હાથ તૂટેલો નથી.

11. અરે… અરે…

12. આવું પણ પુસ્તકાલય હોય?

13. આ શું છે?

14. લાંબા હાથવાળા વ્યક્તિ દેખાયો?

15. ક્યાંને ક્યાં મગજ દોડાવે છે લોકો.

16. ભાઈને ઝાટકો લાગ્યો કે શું?

17. મગજ ચકરાઈ ગયું ને?

18. કંઈ સમજણ પડી?

19. આવું કેવી રેતી થઇ શકે કોઈ મને કહેશે?

20. આ ભયાનક છે.

21. વિચારો, વિચારો

22. કંઈ પણ શક્ય છે.

23. આ કચરાપેટી હવામાં ઉડી રહ્યું છે.

24. આ સરસ બનાવ્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.