ઓટીટી પરની આ કામુક્તાથી ભરેલી બોલ્ડ વેબ સિરીઝ છે એક દમ ફ્રીમાં, જોતા જ છૂટી જશે પરસેવો

એમ એક્સ પ્લેયર એક એવું પ્લેટફોર્મ છે જે લોકોને ફ્રીમાં વેબ સિરીઝ અને ફિલ્મો જોવાની સુવિધા આપે છે. આમ તો હોલિવુડ કે બોલિવૂડ ફિલ્મોને જોવાના શોખીન તો હજારો અંગ્રેજી ફિલ્મો એમ એક્સ પ્લેયર પર હિન્દીમાં ડબ કરેલી મળી જશે તેમજ જો તમે બોલિવૂડમાં બનેલી હોટ એમ એક્સ પ્લેયરની વેબ સિરીઝ જોવા માંગતા હોવ તો તે તમને એમ એકસ પ્લેયર પર ફ્રીમાં જોવા મળશે.

1.પેઈંગ ગેસ્ટ: આ વેબ સિરીઝમાં તમને બંગાળી હોટનેસનો જોરદાર તડકો જોવા મળશે. આ વેબ સિરીઝમાં સ્વસ્તિક મુખર્જીએ મુખ્ય ભૂમિકા નિભાવી છે. આ વેબ સિરીઝ એકમાં જ જ જોવાય એવી છે. આ વેબ સિરીઝ વર્ષ 2017માં રિલીઝ થઇ હતી. આ વેબ સિરીઝના કુલ 10 એપિસોડ છે. તમે આ વેબ સિરીઝ એમ એક્સ પ્લેયર પર ફ્રીમાં જોઈ શકો છો. તેની 4 સીઝન આવી ગઈ છે. ચારેય તમે એમ એક્સ પ્લેયર પણ જોઈ શકો છો.

2.ડેમેજ્ડ: જો તમને દીલચપ્સ ટ્વિસ્ટ એન્ડ ટર્ન વાળી વેબ સિરીઝ જોવાના શોખીન છો તો એમ એક્સ પ્લેયર માટે ડેમેજ્ડ નામની વેબ સિરીઝ જબરદસ્ત થ્રિલર અને સસ્પેન્સ વાળી વેબસીરીઝ લઈને આવી છે. આ હોટ વેબ સીરીઝને તમે એમ એક્સ પ્લેયર પર જોઈ શકો છો. આ વેબ સિરીઝમાં અમૃતા ખનવિકર અને કરીમ હાઝીએ મુખ્ય ભૂમિકા ભજવી છે. આની બે સીઝન આવી ચુકી છે.

3. માયા: વિક્રમ ભટ્ટ દ્વારા નિર્દેશિત વેબ સિરીઝ માયાએ તેના બોલ્ડ સીનના કારણે ખુબ ચર્ચામાં રહી હતી. આ ફિલ્મમાં માયાનું કિરદાર બોલ્ડ અને સુંદર અભિનેત્રી શમા સિકંદરે નિભાવ્યું છે. આ વેબ સિરીઝમાં તેમણે ઘણા બોલ્ડ સીન આપેલા છે.

4.હેલો મિની: આ વેબ સીરીઝને હિટ કરવા માટે અભીનેત્રીએ કોઈ કસર બાકી રાખી હતી નહિ. હેલો મિનીમાં પ્રિયા બેનર્જીએ તેની હોટ અદાઓથી બધાને બેબાક કરી દીધા હતા. આ સિરીઝમાં પ્રિયા બેનર્જી સિવાય અર્જુન અનેજા અને ગૌરવ ચોપરા જેવા અભિનેતા છે.

5.ચરિત્રહીન: આ લિસ્ટમાં સૌથી પહેલા જે વેવ સિરીઝનું નામ આવે છે તે ‘ચરિત્રહીન’ છે. આ વેબ સિરીઝમાં એટલા બધા બોલ્ડ સીન છે કે જોવા વાળાનો પરસેવો છૂટી જશે. આ વેબ સીરીઝને તમે એમ એક્સ પ્લેયર પર ફ્રીમાં જોઈ શકો છો.

6.મસ્તરામ: રાની ચેટર્જી ભોજપુરીની ફેમસ અભિનેત્રી છે. રાની ચટર્જીએ વેબ સિરીઝ ‘મસ્તરામ’માં બોલ્ડ સીન આપીને બધાને ચોંકાવી દીધા હતા. આ વેબ સિરીઝના 10 એપિસોડમાં અલગ અલગ અભિનેત્રી દેખાડવામાં આવી છે. આ વેબ સીરીઝને તમે એમ એક્સ પ્લેયર પર જોઈ શકો છો.

Patel Meet