ફિલ્મી દુનિયા

સુશાંતની જેમ આ 6 સિતારાઓ પણ થઇ ગયા હતા બૉલીવુડથી મોહભંગ, ચાલ્યા ગયા હતા ‘માયાનગરી’થી દૂર

આ 6 સેલિબ્રિટીએ બોલીવુડને લાત મારી, 3 નંબર વાળીનું તો એવું શોષણ થયું કે…

સુશાંત સિંહ રાજપૂત કેસમાં એ પ્રકારની વાતો સામે આવી હતી કે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દેવાનો હતો. માયાનગરીથી દૂર તે કેરળમાં કોઈ જગ્યાએ એક નવો બિઝનેસ સેટઅપ કરવા માંગતો હતો.. સુશાંત પહેલા પણ બૉલીવુડ સિતારાઓએ  ફિલ્મોમાં મોહભંગને કારણે આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું હતું.

1.રાખી

 

View this post on Instagram

 

A post shared by Cinemaazi (@cinemaazi) on

રાખી સાથે  લગ્ન પહેલા ગુલઝારએ શરત રાખી હતી કે,  તેને આ બાદ ફિલ્મ છોડવી પડશે. રાખીએ આ કર્યું પણ હતું. રાખીએ લગ્ન બાદ ફિલ્મોથી દૂર થઇ ગઈ હતી. વર્ષો બાદ માતાનો રોલ નિભાવતી નજરે આવી હતી.
2.જાયરા વસીમ

ફિલ્મ દંગલ અને સિક્રેટ સુપર સ્ટાર જેવી ફિલ્મમાં કામ કરી ચુકેલી જાયરા વસીમે 2019માં અચાનક જ બૉલીવુડ છોડવાનું એલાન કર્યું હતું. બૉલીવુડ છોડવા પાછળ જાયરા વસીમે ધર્મને મજબૂરી બતાવી હતી.

3.તનુશ્રી દતા

 

View this post on Instagram

 

A post shared by Tanushree Dutta (@iamtanushreeduttaofficial) on

ભાગમભાગ અને ઢોલ જેવી ફિલ્મોમાં તેની એક્ટિંગનો ઝલવો દેખાડનારી તનુશ્રી દતાએ ઇન્ડસ્ટ્રીઝની અચાનક અલવિદા કહી દીધી હતી. એક બાદ તેને બૉલીવુડ ફિલ્મોથી દુરી બનાવી લીધી હતી. 2010માં ફિલ્મ ‘ઍપાર્ટમન્ટ’માં તેને એક્ટિંગ કરતી જોવા મળી હતી. આ બાદ 2018માં #MeTooમુવમેન્ટને લઈને ચર્ચામાં આવી હતી.

4.સુષ્મિતા સેન

 

View this post on Instagram

 

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

ભૂતપૂર્વ મિસ યુનિવર્સ રહી ચુકેલી સુષ્મિતા સેને પણ અચાનક ફિલ્મોથી દુરી બનાવી લીધી હતી. વર્ષો પછી સુષ્મિતા ઓટીટી પ્લેટફોર્મ પર એક્ટિંગની દુનિયામાં પરત ફરી છે.

5.વિનોદ ખન્ના

 

View this post on Instagram

 

A post shared by .. (@sandhyagvk007) on

70ના દાયકા બાદ એક શાનદાર એક્ટર વિનોદ ખન્ના  તેના સમયના સફળ એક્ટર પૈકી એક હતા. પરંતુ જયારે તેની કરિયર પીક પર હતી ત્યારે જ સ્ટારડમથી તેનું મન ભરાઈ ગયું હતું.  વિનોદ ખન્નાએ ફિલ્મોમાંથી સંન્યાસ લીધા બાદ ઓશો આશ્રમ ચાલ્યા ગયા હતા. ઘણા વર્ષો બાદ તે ફરીથી ફિલ્મોમાં નજરે આવ્યા હતા.

6.સાહિલ ખાન

 

View this post on Instagram

 

A post shared by India’s Fitness & Youth IC⭕️N (@sahilkhan) on

2001 માં ફિલ્મ ‘સ્ટાઈલ’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર સાહિલ ખાન શરમન જોશી સાથે ફેમસ થઇ ગયો હતો. તેમની પહેલી ફિલ્મ સુપરહિટ હતી, પરંતુ તે પછી બોલિવૂડમાં તેની કરિયરમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા છે. જે બાદ તેણે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી છોડી દીધી. ખબરોનું  માનીએ તો બોલિવૂડ સુપરસ્ટાર્સે તેમની પાસેથી જે તકો હતી તે છીનવી લીધી હતી. તેથી તેઓએ આ ઉદ્યોગને છોડવાનો નિર્ણય કર્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.