જાણવા જેવું ધાર્મિક-દુનિયા

ટેલિવિઝનના આ કૃષ્ણ વગર અધૂરી છે જન્માષ્ટમી, આ 8 સિતારાઓએ કૃષ્ણ- કનૈયા બનીને કરી હતી લીલાઓ

ભગવાન શ્રી કૃષ્ણના દરેક રૂપ ભક્તોને તેની તરફ ખેંચે છે. માનવામાં આવે છે કે, શ્રી કૃષ્ણ વિષ્ણુ ભગવાનનો અવતાર છે. નાના પડળ પૂર્વ ઘણા સ્ટારસે ભગવાન શ્રી કૃષ્ણનો રોલ નિભાવ્યો હતો. નાના પડદા પર શ્રી કૃષ્ણની જીવન પર આધારિત સિરિયલો દર્શકોના દિલ જીતી લે.

આ કારણે જ કાના ના લીલાની સિરિયલો વારંવાર ટીવી પર બતાવવામાં આવે છે. સમયાંતરે ટીવી સીરીયલમાં શ્રી કૃષ્ણના અલગ-અલગ અવતાર જોવા મળ્યા હતા. શ્રી કૃષ્ણ રોલ કરીને ઘણા સિતારાઓ તેની નસીઝ ઝળકાવ્યું હતું. રામાનંદ સાગરના કૃષ્ણા, બીઆર ચોપરાને મહાભારત એન રાધા કૃષ્ણથી લઈને 2018 સુધી ટીવીમાં કૃષ્ણનો રોલ ભજવ્યો હતો.

અલગ-અલગ ટીવી સિતારાઓ પરોલ કરીને દર્શકોને જીતવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં નીતીશ ભારદ્વાજ, સુમેધ મુદ્દગલકર, સ્વપ્નલ જોશી, સર્વદમન ડી બનર્જી, વિશાલ કરવલ અને સૌરભ રાજ જૈન સૌથી લોકપ્રિય થયા હતા. આ જન્માષ્ટમીના તહેવાર પર આજે અમે તમને જણાવીશું એ કલાકારો વિષે જેને નાના પડદા પર શ્રી કૃષ્ણનો રોલ નિભાવ્યો હતો.

સુમેધ મુદગલકર
વર્ષ 2019માં શરૂ થયેલી સિરિયલ ‘રાધા કૃષ્ણમાં સુમેધ મુદગલકરે શ્રી કૃષ્ણનો રોલ નિભાવ્યો હતો. જેને લોકો બહુજ પસંદ કર્યો હતો. આ પહેલા સુમેધ મુદગલકર દિલ દોસ્તી ડાન્સ, ચક્રવતી અશોક સમ્રાટ અને વેન્ટિલેટર જેવી સીરિયલમાં નજરે આવ્યો હતો.

ધૃતિ ભાટિયા
કલર્સ ચેનલ પર આવતી સિરિયલ જય શ્રી કૃષ્ણમાં દર્શકોનું ધ્યાન અને આકર્ષણ હોય તો તે ધૃતિ હતી. આ પાછળનું કારણ એ હતું કે, આ સીરિયલમાં ક્યૂટ કૃષ્ણા તરીકે રોલ કરનારી બાળકી ધૃતિ ભાટિયા હતી.જેની અદાકારી એ લોકોના દિલ જીતી લીધા હતા.

નીતિશ ભારદ્વાજ
નીતિન ભારદ્વાજે બી આર ચોપરાની મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણનો રોલ કર્યો હતો. મહાભારતમાં જયારે તેને શ્રી કૃષ્ણનો રોલ કર્યો ત્યારે તેની ઉંમર ફક્ત 23 વર્ષની હતી. આ રોલના કારણે તે રાતોરાત સ્ટાર બનાવી દીધા હતા. આ સિવાય તેને વિષ્ણુ પૂરાણમાં વિષ્ણુ નો રોલ નિભાવ્યો હતો.

સ્વપ્નલ જોશી
રામાનંદ સાગરની કૃષ્ણામાં સ્વપ્નલ જોશીએ ભગવાન કૃષ્ણનો રોલ નિભાવ્યો હતો. 1993માં આવેલઈ કૃષ્ણ પહેલા સ્વપ્નલ 1986માં રામાનંદ સાગરની લવકુશ સિરિયલમાં કુશનો રોલ નિભાવ્યો હતો. સ્વપ્નલને પણ શ્રી કૃષ્ણના રોલમાં પસંદ કરવામાં આવ્યો હતો.

સર્વદમન બેનર્જી 

1993માં રામાનંદ સાગરની શ્રી કૃષ્ણામાં સર્વદમન ડી બનરજીએ શ્રી કૃષ્ણનો રોલ નિભાવ્યો હતો. સ્વપ્નલ જોશી યુવા શ્રી કૃષ્ણાના રોલમાં હતા.જયારે સર્વદમન શ્રી કૃષ્ણ મોટા થયા બાદના રોલમાંહતા। સર્વદમન બંગાળી હોવા છતાં આ રોલ બેખૂબી નિભાવ્યો હતો.

 

View this post on Instagram

 

@meghanjadhav bhaiya with @beatking_sumedh bro awesome pic

A post shared by MEGHAN JADHAV (@meghan_jadhav) on

મેઘન જાધવ
સાગર પિક્ચરમન આવેલી જય શ્રી કૃષ્ણા 2008-09ની વચ્ચે કલર્સ પર જોવા મળી હતી એમાં મેઘન જાધવે શ્રી કૃષ્ણનો રોલ નિભાવ્યો હતો.

 

View this post on Instagram

 

#dwaarkadheesh2 #14thtvshow #comingsoon #lordkrishna #krishna #shreekrishna

A post shared by Vishal Karwal (@karwalvishal) on

વિશાલ કરવાલ
દ્વારકાધીશ-ભગવાન શ્રી કૃષ્ણ ટીવી સિરિયલ 2011માં ઈમેજીન ટીવી પર આવી હતી. આ સિરિયલ બહુ ચાલી ના હતી. પરંતુ તેમાં શ્રી કૃષ્ણાનો રોલ કરના વિશાલને શ્રી કૃષ્ણાના રૂપમાં પસંદ કરવામાં આવ્યો હતો.

સૌરભ રાજ જૈન
બી.આર.ચોપરાના મહાભારત બાદ 2013માં સ્ટારપ્લસ પર સિદ્ધાર્થ કુમાર તિવારી મહાભારત લઈને આવ્યા હતા. આ સિરિયલ પાછળ ઘણા પૈસાનો ધુમાડો કર્યો હતો. આ મહાભારતમાં શ્રી કૃષ્ણનો રોલ સૌરભ જૈને નિભાવ્યું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.