આ છે 10 સૌથી બોલ્ડ વેબ સીરીઝ, જેણેપાર કરી અશ્લીલતાની બધી હદો, પરિવાર સાથે જોવાની ભૂલ ના કરો

આ 10 વેબ સિરીઝમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે શરમજનક ગંદા દ્રશ્યો, ઘરના કોઈ ખૂણે સંતાઈને જ જોજો…

કોરોનાકાળમાં ઓટીટી પ્લેટફોર્મનો દબદબો થઇ ગયો છે, ત્યારે તેના પર હાજર વેબ સીરીઝ અને ફિલ્મો ઘરે બેઠા જોવાનો લોકોમાં ક્રેઝ ઘણો વધી ગયો છે. હવે ફિલ્મોથી વધારે દર્શકો વેબ સીરીઝના કંટેંટને વધારે પસંદ કરવા લાગ્યા છે. નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, હોટસ્ટાર, ઝી5, ઓલ્ટ બાલાજી ઘણા ઓટીટી છે જે દર્શકો વચ્ચે કંટેંટ પીરસતા રહે છે. કામુક અને બોલ્ડ સીનથી ભરેલી વેબ સીરીઝની આમ તો ઓટીટી પ્લેટફોર્મ પર કોઇ કમી નથી પરંતુ તેમાંથી કેટલીક સીરીઝ એવી પણ છે જેણે બોલ્ડનેસની તમામ હદો પાર કરી દીધી હોય. આજે અમે તમને એવી 10 સીરીઝ વિશે જણાવીશુ.

1.ગંદી બાત : ફ્લોરા સૈની અને અનવેશી જૈન “ગંદી બાત” સીરીઝમાં એકબીજા સાથેના ઘણા બોલ્ડ સીન બતાવવામાં આવ્યા છે. આ સીરીઝમાં બંને વચ્ચે લેસ્બિયન રિલેશનશિપ બતાવવામાં આવી છે. આ સીરીઝ ઓલ્ટ બાલાજી પર રીલિઝ થઇ હતી.

2.મોના હોમ ડિલીવરી : એમએક્સ પ્લેયર પર રીલિઝ થયેલ આ સીરીઝમાં કંગના શર્માએ એકબાદ એક બોલ્ડ સીન આપ્યા છે. આ સીરીઝમાં બોલ્ડનેસની ભરમાર છે. કંગના દ્વારા આ સીરીઝમાં જબરદસ્ત બોલ્ડ સીન આપવામાં આવ્યા છે.

3.ફોર મોર શોટ્સ પ્લીઝ : આ સીરીઝમાં મિલિંદ સોમન અને સયાની ગુપ્તા વચ્ચે ઘણા બોલ્ડ સીન્સ બતાવવામાં આવ્યા છે. આ સીરીઝ તમે એમેઝોન પ્રાઇમ વીડિયો પર જોઇ શકો છો.

4.કવિતા ભાભી : કવિતા ભાભી નામની આ સીરીઝ એમએક્સ પ્લેયર પર રીલીઝ થઇ હતી. આ સીરીઝને જોવા માટે તો તમારે ઘરમાં એક ખૂણો શોધવો પડશે, જયાં તમે આ સીરીઝને એકલામાં જોઇ શકો, કારણ કે આ સીરીઝમાં તો બોલ્ડનેસે હદ પાર કરી દીધી છે.

5.વન્ના હેવ એ ગુડ ટાઇમ : આ સીરીઝ તેના નામ પર એકદમ બરાબર છે. આ સીરીઝમાં ફ્લોરા સૈનીએ ખૂબ જ બોલ્ડ સીન આપ્યા છે. આ સીરીઝમાં પણ બોલ્ડનેસની ભરમાર છે.

6.મસ્તરામ : આ સીરીઝમાં રાની ચેટર્જી અને અંશુમન ઝા વચ્ચે એકથી એક ચઢિયાતા બોલ્ડ સીન્સ ફિલ્માવવામાં આવ્યા છે. આ સીરીઝ પણ એમએક્સ પ્લેયર પર રીલિઝ થઇ છે.

7.શોર : આ સીરીઝમાં તો ઘણા બોલ્ડ સીન ફિલ્માવવામાં આવ્યા છે. ઘણી હદ સુધી બોલ્ડ સીન્સ આ સીરીઝમાં છે. ઉલ્લૂ એપ પર રીલીઝ થયેલ આ સીરીઝમાં ખૂબ જ હોટ સીન્સ જોવા મળે છે.

8.દેવ ડીડી : આ વેબ શોની કહાની એક ફિમેલ કેરેક્ટર વિક્કીના જીવન પર આધારિત છે, દજે ખૂબ જ ખુલ્લા વિચારોની છે અને તે તેની સ્ટાઇલથી તેનું જીવન જીવવા માંગે છે. આ સીરીઝમાં પણ ખૂબ જ બોલ્ડ સીન્સ પરોસવામાં આવ્યા છે.

9.એક્સએક્સએક્સ અસસેંસર્ડ : એકતા કપૂરના ઓલ્ટ બાલાજી પર રીલિઝ થયેલ આ સીરીઝમાં નિર્માતાઓએ કોઇ પણ કસર છોડી નથી. આ સીરીઝમાં ખૂબ જ બોલ્ડ સીન્સ છે.

10.ઓક્શન : આ સીરીઝમાં એક સીન એવો બતાવવામાં આવ્યો છે, જેમાં અભિનેત્રીનું શરીર ચાદરમાં લપેટાયેલુ છે. તે આ ચાદર નીકાળતી નથી પરંતુ જેવી રીતે તે તેમાં ફરે છે તે કોઇને પણ પાગલ કરી દેવા માટે ઘણુ છે.

Shah Jina