પોતાના જ ઘરમાં મૃત હાલતમાં મળી આવી 24 વર્ષની ગંદી ગંદી ફિલ્મોની હિરોઈન, થોડા સમય પહેલા જ ખોલી હતી ઇન્ડસ્ટ્રીની પોલ

બીભત્સ રંગરેલિયો વાળી ફિલ્મોની 24 વર્ષની અભિનેત્રી પોતાના જ ઘરમાં મૃત હાલતમાં મળી આવી, જાણો શું છે મામલો

પેરૂથી એક હ્રદય કંપાવી દેનારી ખબર સામે આવી છે, થોડા સમય પહેલા પોર્ન ઇન્ડસ્ટ્રીની કાળી હકિકત દુનિયા સામે લાવનાર 24 વર્ષિય એડલ્ટ સ્ટાર થેના ફીલ્ડ્સ તેના ઘરે મૃત મળી આવી. થેના પેરૂની મશહૂર એડલ્ટ ફિલ્મ સ્ટાર્સમાંની એક હતી. તેના એક સાથી કે જે પોર્ન ફિલ્મોના નિર્માતા છે, તેમણે મોતની પુષ્ટિ કરી છે.

ફીલ્ડ્સના નજીકના મિત્રોમાંથી એક એલેજાંદ્રા સ્વીટે કહ્યુ કે આ ખબરથી તે ઘણી દુખી છે. તેની પાસે આની વધુ જાણકારી નથી. સ્વીટે ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોલોઅર્સ સાથે એક મેસેજ પણ શેર કર્યો છે. તેણે ફીલ્ડ્સને સકારાત્મક રીતે યાદ કરવાનો આગ્રહ કર્યો છે. થેનાની મોત પર મિલ્કી પેરૂએ પણ શોક વ્યક્ત કર્યો. થેનાએ થોડા મહિના પહેલા જ પોતાના અસલી નામ અબીગૈલનો ઉપયોગ કરતા પોર્ન ઇન્ડસ્ટ્રીને લઇને હલાવી દેનાર ખુલાસા કર્યા હતા.

તેણે કહ્યુ હતુ- એડલ્ટ કંટેટ શરૂ કર્યા બાદ મને યૌન ઉત્પીડન અને દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો. પહેલા કેટલાક લોકોકએ વિચાર્યુ કે મને કામ પર રાખી તે મારી સાથે જે ઇચ્છે તે કરી શકે છે પણ પછી હું ઘેર આવી, ન્હાઇ અને રડવા લાગી. આવું મારી સાથે ઘણીવાર થયુ છે. થેના સાથે કામ કરનાર મેન્યુફેક્ચરિંગ કંપની મિલ્કી પેરૂએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યુ- અમે આના પર વિશ્વાસ નથી કરી શકતા,

અમને તમારા વગર રહેવાની આદત નથી. અમે તમને વધુ એકવાર જોવા માગીએ છીએ. કંપનીએ આગળ લખ્યુ- અમને ઉમ્મીદ છે કે કોઇ અમને આ ખરાબ સપનામાંથી જગાડે, તમે હંમેશામાં અમારા દિલમાં રહેશે. અમને તમારા જીવનનો ભાગ બનવાની અનુમતિ આપવા માટે ધન્યવાદ.

Shah Jina