આખી દુનિયા કોરોના વાયરસ સામે લડાઈ લડી રહી છે ત્યારે તેનાથી બચવા માટેના ઘણા ઉપાયો પણ અલગ અલગ દેશ કરી રહ્યા છે ત્યારે કોરોના વાયરસ સામે લડવા માટે થાઈલેન્ડ વાળાએ એક અલગ રીત .શોધી કાઢી છે. થાઈલેન્ડમાં રોબોટિક ડોગ બનાવવામાં આવ્યો છે જે કોરોના વાયરસ સામે લડવામાં મદદગાર સાબિત થાય છે.

આ ડોગને થાઈલેન્ડના મોલમાં મુકવામાં આવ્યો છે જ્યાં આ રોબોટિક ડોગ લોકો પાસે જઈને તેમના હાથ સૅનેટાઇઝ કરાવવવાનું કામ કરી રહ્યો છે.

થાઈલેન્ડના મોલમાં જોવા મળતો આ રોબોટિક ડોગ 5જી ટેક્નોલોજી ઉપર કામ કરી રહ્યો છે તેનું નામ પણ “નાઈન” આપવામાં આવ્યું છે.
Robot dog hounds Thai shoppers to keep hands virus-freehttps://t.co/ssrTbcxmZ1
📸 Mladen Antonov pic.twitter.com/LBDh8GDhtk
— AFP news agency (@AFP) June 4, 2020
આ રોબોટિક ડોગ મોડેમ,આ ફરી રહેલા લોકોનું તાપમાન માપવામાં પણ મદદ કરી રહ્યો છે. આ રોબોર્ટ એક કસ્ટમર સર્વિસ રોબોર્ટ છે. તેને લઈને મોબાઈલ ઓપરેટર કંપનીના માર્કેટિંગ ઓફિસર પેટ્રાએ જણાવ્યું હતું કે રોબોટ આપણને આસિસ્ટ કરવા માટે હોય છે, રિપ્લેસ કરવા માટે નહીં.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.