એવું તો શું હોય છે રંગીન થાઈલેન્ડમાં કે ગુજરાતીઓ વધારે ત્યાં જવાનું વધારે પસંદ કરે છે…કારણ જાણશો તો હેરાન રહી જશો

મારુ બેટુ થાઈલેન્ડમાં એવું તો શું છે કે દરેક ગુજરાતી મર્દ નામ સાંભળીને ગુદગુદી થઇ જાય છે, કારણ જાણશો તો હેરાન રહી જશો

થાઈલેન્ડ ભારતીય પ્રવાસીઓનું પ્રિય સ્થળ છે અને તેના બે કારણો છે. પહેલુ એ કે ભારતથી થાઈલેન્ડનું અંતર માત્ર 5 કલાકનું છે અને બીજું એ કે અહીંની સફર બજેટ ટ્રીપ સાબિત થાય છે. ભારતથી 2920 કિમી દૂર થાઈલેન્ડ તેના બીચ, ફૂડ અને એડવેન્ચર માટે ખૂબ જ પ્રખ્યાત છે. ઓછું બજેટ હોવા છતાં, તમારે અહીં કોઈ પણ બાબતમાં સમાધાન નહિ કરવું પડે. જો કે, ગુજરાતીઓ માટે થાઇલેન્ડ વધુ પસંદગીતા જગ્યા છે. ગુજરાતીઓ વેકેશન પડે એટલે થાઈલેન્ડ ઉપડી જાય છે.

સુંદર બીચ અને પ્રાકૃતિક સુંદરતાથી ભરપૂર થાઈલેન્ડ બધાને પોતાની તરફ આકર્ષિત કરે છે. જો કે, દિવસ કરતા પણ વધારે થાઈલેન્ડની નાઈટલાઈફ કંઈક અલગ છે. તમને કદાચ મનમાં એવું થતુ હશે કે ગુજરાતીઓ થાઈલેન્ડ સુંદર બીચ જોવા માટે જતા હશે પણ ના થાઈલેન્ડ જવાનું મુખ્ય કારણ રાતનો રંગીન માહોલ છે. થાઈલેન્ડમાં રાત પડે એટલે એમ લાગે કે દુનિયા જ બદલાઈ ગઇ.

ગુજરાતીઓ બેંગકોક, પતાયા જેવી જગ્યાઓ પર જ સૌથી વધુ જોવા મળે છે અને રંગીન મિજાજી ગુજરાતીઓ માટે થાઈલેન્ડ સ્વર્ગ જેવું છે. એક રીપોર્ટ અનુસાર, પરણેલા ભારતીય પુરુષોમાં થાઈલેન્ડ જવાના ક્રેઝ પાછળના ચોક્કસ કારણો છે. થાઈલેન્ડમાં નાઇટલાઇફ આકર્ષણું કેન્દ્ર છે અને એકથી એક ચઢિયાતા ડિસ્કો બાર, કોલગર્લ્સ અને રંગીન ગલીઓ પણ છે. થાઈલેન્ડ ટુરિઝમનો ગઢ ગણાય છે અને થાઈ મસાજ તો ફેમસ જ છે જ.

જેને કારણે ગુજરાતીઓ થાઈલેન્ડ જવા માટે હંમેશા આતુર રહેતા હોય છે. જણાવી દઇએ કે, થાઈલેન્ડ જવાનું ભારતીય પુરુષોનું એક સૌથી મોટું કારણ સસ્તું રંગરેલિયા માનવાનો ધંધો પણ છે અને એટલા જ માટે પરણિત અને અપરણિત પુરુષોને ફરવા માટેનું હોટ પ્લેસ થાઇલેન્ડ છે. થાઈલેન્ડનું નાના પ્લેસ હોટ ફેવરિટ છે અને અહીં તમને લાઈટવાળી ચમકતી બાલકનીમાંથી જોતી સુંદર મહિલાઓ દેખાશે. જે લોકોને દરેક પ્રકારની સેક્સ્યુઅલ ડિઝાયર પૂરી પાડે છે.

આ રેડ લાઈટ એરિયા છે અને થાઈલેન્ડ માટે આ પ્રવાસન ઉદ્યોગ નફાકારક સાબિત પણ થઈ રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર, વિદેશી પર્યટકોની કમાણીમાં થાઈલેન્ડ વિશ્વમાં ત્રીજા ક્રમે છે અને થાઇલેન્ડને આ સ્થાન ભારતીયોને કારણે જ મળ્યુ છે. જો આવી જ રીતે ત્યાં ભારતીયોનો ધસારો રહેશે તો વિશ્વમાં પ્રથમ સ્થાન પર થાઇલેન્ડ જલ્દી જ આવી જશે.

Shah Jina