ખબર

ડોક્ટરોએ વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટમાંથી નીકાળ્યો 59 ફૂટનું….જાણો વિગત

પ્રાઈવેટ પાર્ટમાંથી ડોક્ટરોએ એવું કાઢ્યું કે PHOTOS જોઈને ચક્કર આવી જશે

થાઈલેન્ડના નોંગખાઈ પ્રાંતમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ડોક્ટરોએ 67 વર્ષના વ્યક્તિના શરીરમાં છૂપાઈ બેઠેલો 59 ફૂટ લાંબો કીડો બહાર કાઢવામાં સફળતા મેળવી છે.

Image Source

આ કાઢવામાં ડોક્ટરોનો દમ નીકળી ગયો. કલાકોની મહેનત બાદ તેમાં સફળતા મળી.ધ સનના એક રીપોર્ટ પ્રમાણે આ વ્યક્તિને ઘણા દિવસથી પેટમાં દુખાવાની ફરિયાદ હતી. તેણે હોસ્પિટલ જઇને તપાસ કરાવી તો કંઇક અલગ જ વસ્તુ ખબર પડી જેની તેને કલ્પના પણ ન હતી.

Image Source

થાઇલેન્ડમાં નોંગાખાઇ પ્રાંતમાં પેરાસિટિક ડિસીઝ સેન્ટરમાં તેમણે તપાસ કરાવી હતી. તપાસ દરમિયાન પ્રાઇવેટ પાર્ટમાં કીડો જોવા મળ્યો, જે 18 મીટર લાંબો હતો.

Image Source

આને નીકાળ્યા પહેલા દર્દીને દવા આપવામાં આવી અને તેને પ્રાઇવેટ પાર્ટના પાછળના રસ્તાથી બહાર નીકાળવામાં આવ્યો. જો કે, હાલ દર્દીની હાલત ઠીક જણવવામાં આવી રહી છે. ડોકટરે જણાવ્યુ કે, કાચુ માંસ ખાવાથી આ કીડો પેટમાં પહોંચે છે અને ઘણા વર્ષો સુધી માણસના શરીરમાં રહી શકે છે, જો કે તેની દવા ઉપલબ્ધ છે.