‘બિગબોસ 15’ વિજેતા તેજસ્વી પ્રકાશની ક્યારેય નહિ જોઈ હોય આવી બોલ્ડ તસવીરો, વારંવાર જોવાની થશે ઈચ્છા

બિગબોસની સીઝન 15 હવે પુરી થઇ ગઈ છે અને આ સીઝનની વિજેતા પણ ઘોષિત થઇ ચુકી છે અને તે વિજેતાનું નામ છે તેજસ્વી પ્રકાશ. બિગબોસની વિજેતા બનેલ તેજસ્વી પ્રકાશની આવી તસવીરો જોઈને તમે હેરાન રહી જશો તે જ તસવીરોમાં તેનો હોટ અને બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે જોકે તમે પહેલા ક્યારેક જ જોયો હશે.

 

View this post on Instagram

 

A post shared by Tejasswi Prakash (@tejasswiprakash)

તેજસ્વી પ્રકાશ સૌથી લોકપ્રિય રિયાલિટી શો ખતરો કે ખિલાડી સીઝન 10ની પ્રતિયોગી રહી ચુકી છે. તેજસ્વી પ્રકાશે તેની કારકિર્દીની શરૂઆત 18 વર્ષની ઉંમરથી કરી હતી કેમકે તે બાળપણથી જ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં તેની કારકિર્દી બનાવવા માંગતી હતી. તેજસ્વી પ્રકાશને સ્ટાર પ્લસની ટીવી ધારાવાહિક ‘કર્ણ સંગિની’માં ઉર્વીની ભૂમિકા અને કલર્સની ધારાવાહિક ‘સવરાગિની- જોડે રિશ્તો કે સુર’માં રાગિનીની ભૂમિકા નિભાવવા માટે ઓળખતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Tejasswi Prakash (@tejasswiprakash)

એટલું જ નહિ પરંતુ હમણાં જ તેજસ્વી પ્રકાશ બિગબોસની સીઝન 15માં એક પ્રતિયોગીના સ્વરૂપે દેખાઈ હતી અને છેલ્લે સુધી જનતાનો ઘણો બધો પ્રેમ મળ્યો હતો અને તેના લીધે તેણે સીઝન જીતી પણ લીધી હતી. અભિનેત્રી હોવાની સાથે તેજસ્વી સંગીતકાર પણ છે. તેજસ્વી બોલ્ડ અને સુંદર છે. તેને બાસ્કેટબોલ રમવું પણ ખુબ પસંદ છે. તેજસ્વી ફિટનેસ ફ્રીક હોવાની સાથે ખાવાની પણ શોખીન છે.

 

View this post on Instagram

 

A post shared by Tejasswi Prakash (@tejasswiprakash)

તેજસ્વી પ્રકાશનો જન્મ 10 જૂન 1992માં સાઉદી અરબના જેદ્દામાં થયો હતો. તેના પિતા પ્રકાશ વયંગંકર અને ભાઈ પ્રતીક વયંગંકર ઇંજિનિયર છે. તેજસ્વી પ્રકાશનું નામ ટીવીના હેન્ડસમ અભિનેતા શિવિન નારંગ સાથે જોડાયું હતું. બંને ‘ખતરો કે ખિલાડી’માં નજર આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Tejasswi Prakash (@tejasswiprakash)

એટલું જ નહિ બંનેની બોન્ડિંગ ચાહકોને ખુબ પસંદ આવતી હતી. તેના લીધે બંનેના રિલેશનશિપની ખબરો પણ સામે આવી હતી. જોકે બંને હંમેશા ખુદને એક-બીજાના સારા મિત્રો છીએ તેવું જ કહ્યું હતું. તેવામાં હવે તેજસ્વી કરણ કુન્દ્રાને ડેટ કરી રહી છે. બંને બિગબોસમાં એક બીજાની નજીક આવ્યા હતા.

Patel Meet