મનોરંજન

ટીવીની સંસ્કારી વહુનો છવાઈ ગયો બોલ્ડ લુક, જુઓ 9 બોલ્ડ તસ્વીર એક ક્લિકે

‘ઉતરન’ સીરિયલ ફેન ટીના દતા તેની ફેશન સેન્સ મામલે કોઈને પણ ટક્કર આપે છે. ટીના ત સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે.

જયારે પણ ટીના તસ્વીર શેર કરે છે ત્યારે સોશિયલ મીડિયામાં ધમાલ મચી જાય છે. ટીના સોશિયલ મીડિયામાં તેની તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે.

થોડા સમય પહેલા ટીના દતાએ સોશિયલ મીડિયામાં બોલ્ડ તસ્વીર શેર કરી હતી. જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઈ હતી. ટીના દતાના ફોલોઅરની વાત કરવામાં આવે તો ઇન્સ્ટાગ્રામમાં તેને 20 લાખથી વધુ લોકો ફોલો કરે છે.

ટીના દતાનો જન્મ 27 નવેમ્બર 1986ના રોજ થયો હતો. ટીના દતાએ 5 વર્ષની ઉંમરમાં જ બાળ કલાકાર તરીકે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

સિસ્ટર નિવેદિતા સીરિયલમાં તેને કરિયરને આગળ ધપાવી હતી. તો ટીના દતાએ 2007માં બંગાળી શો કહેલા પણ કર્યો હતો.

જણાવી દઈએ કે, ટીના દતા જેટલી પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે તેનાથી વધુ તે તેની પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે.

ટીનાએ એક ઇન્ટરવ્યૂમાં તેના રિલેશનશિપને લઈને ખુલાસો કર્યો હતો. તે 5 વર્ષ સુધી રિલેશનશિપમાં રહી હતી. તેનો બોયફ્રેન્ડ તેને મારતો હતો.

ટીના દતાને ‘ઉતરન’સિરિયલ’થી ઘર-ઘરમાં પ્રસિદ્ધિ મળી હતી. આ સીરિયલમાં ટીનાની એક્ટિંગના પણ ઘણા વખાણ કરવામાં આવ્યા હતા. આ બાદ તે સિરિયલ ડાયનમાં નજરે આવી હતી.

ટીવીમાં સંસ્કારી વહુમાં દેખાનારી ટીના અસલી જિંદગીમાં ઘણી સ્ટાઈલિશ છે. ટીનાને હંમેશા તેના લુક સાથે પ્રયોગ કરવો ગમે છે.

ટીના નવરાશની પળોમાં કંઈક ને કંઈક નવું શીખતી રહે છે. ટીનાને નવરાશના સમયમાં સ્વિમિંગ કરવાનું પસંદ છે. ટીના હંમેશા સ્વિમિંગ માટે સમય કાઢી લે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.