મહિલા ટીચર તેના 16 વર્ષિય સ્ટુડન્ટ પાછળ ગાંડી થઇ ગઈ અને માણ્યું શરીર સુખ અને પછી આવ્યો જબરો વણાંક…

બેશરમ મહિલા ટીચરે વિદ્યાર્થીની સાથે રંગરેલિયા મનાવ્યા અને અચાનક પછી થયું આવું…

આજ કાલ એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે, જેમાં શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધને લાંંછન લાગતા હોય છે, આવો જ એક શર્મશાર કરી દેનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક શિક્ષક 16 વર્ષિય વિદ્યાર્થીના પ્રેમમાં પાગલ થઇ ગઇ અને તેને હેરાન કરી દેનાર હરકત કરી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

જયારે વિદ્યાર્થી તેની ગર્લફ્રેન્ડ સાથે ક્લાસમાં બેઠો હતો, ત્યારે શિક્ષક તેને જોઇને ગુુસ્સે થઇ અને વિદ્યાર્થીના માથા પર કાતર મારી દીધી. આટલું જ નહિ, મહિલા ટીચરે વિદ્યાર્થી સાથે સંબંધ પણ બનાવ્યા હતા. જયારે આ વાતનો ખુલાસો થયો ત્યારે આરોપી મહિલા ટીચરની ધરપકડ કરી લેવામાં આવી.

મહિલા પર આરોપ છે કે તેણે આ વર્ષે માર્ચ અને એપ્રિલની છુટ્ટીઓ દરમિયાન 16 વર્ષિય વિદ્યાર્થી સાથે સંબંધ બનાવ્યા. કોર્ટ રેકોર્ડમાં કહેવામાં આવ્યુ છે કે, ડિસ્ટ્રિકિટ એજ્યુકેશન પ્રશાસનને આ વિશે એક અન્ય કર્મચારી દ્વારા ખબર પડી હતી.

આ હેરાન કરી દેનારી ઘટના અમેરિકાના ટેક્સાસની છે. ટેક્સાસના સીઇ કિંગ હાઇ સ્કૂલની ટીચર કેટરીના મેક્સવેલ પર તેના જ ક્લાસના 16 વર્ષિય વિદ્યાર્થી સાથે સંબંધ બનાવવાનો આરોપ છે. વેબસાઇટ ડેલી સ્ટારની રિપોર્ટ અનુસાર સ્થાનીય પ્રશાસનનો દાવો છે કે, તેણે વિદ્યાર્થીને તેની ગર્લફ્રેન્ડ સાથે જોયો હતો અને તે જ કારણે તે ગુસ્સે થઇ ગઇ હતી અને તેણે વિદ્યાર્થીના માથા પર કાતર મારી દીધી હતી.

પોલિસ તપાસમાં મહિલા ટીચર મેક્સવેલે કબૂલ કર્યુ છે કે, તેણે વિદ્યાર્થી સાથે ગાડીની પાછળની સીટ પર બે વાર સંબંધ બનાવ્યા હતા. જો કે, પોલિસ પૂછપરછમાં પીડિત કિશોરે જણાવ્યુ કે, માર્ચથી એપ્રિલ દરમિયાન કેટલીક વાર ટીચરે તેની સાથે સંબંધ બનાવ્યા.

Shah Jina