શિક્ષકે શાળાને બનાવી દીધો ઐયાશીનો અડ્ડો, મહિલાઓ સાથે કરતો હતો અશ્લીલ હરકત, પત્નીએ ગુસ્સામાં આવીને….

આજના સમયમાં શિક્ષકના વિદ્યાર્થીઓ સાથે હેવાનિયત કે દુષ્કર્મ આદરવાના ઘણા કિસ્સાઓ જાણવા મળે છે. જ્યા ઘણી વાર મહિલાઓ કે વિધાયર્થીનીઓ કામની લાલચે કે ફી આપી ન શકવાને લીધે પણ આવા દુષ્કર્મનો ભોગ બનતી હોય છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના લલિતપુરના નવાઈ ગામમાંથી સામે આવ્યો છે. જ્યાની સકરકારી સ્કૂલના શિક્ષકે શાળાને અય્યાશીનો અડ્ડો બનાવી લીધો હતો.

ધમેન્દ્ર કુમાર નામનો શિક્ષક જે મૂળ જાલૌનનો રેજનારો છે. તેનું શિફટિંગ અમુક વર્ષો પહેલા જ નવાઈ ગામનાની પ્રાથમિક વિદ્યાલયમાં શાતક અધ્યાપકના પદ પર થઇ હતી. ધમેન્દ્રના લગ્ન વર્ષ 2021માં થયા હતા પણ લગ્નના બે મહિના બાદ જ તેણે પોતાની પત્નીને પિયર મોકલી દીધી હતી અને તે તેને પાછી લાવવા પણ માંગતો ન હતો.ધમેન્દ્ર પર આરોપ છે કે તેણે મહિલાઓને નોકરીની જાળમાં ફસાવી હતી અને તેનું શોષણ પણ કર્યું હતું. આ સિવાય તે સ્કૂલમાં મહિલાઓને વિડીયો કોલ કરતો હતો અને કામની લાલચ આપીને તેને બોલાવતો અને અશ્લીલ કામ કરતો હતો, સામે આવેલી ધમેન્દ્રની તસ્વીરોમાં તે મહિલાઓને પોતાના ખોળામાં પણ બેસાડતો દેખાઈ રહ્યો છે.

પીડિત મહિલાઓમાની એકે જણાવ્યું કે,” અમુક દિવસો પહેલા તેઓ સહાયક સમુહોને ટ્રેનિંગ આપવા માટે આવ્યા હતા. તેની સાથે અન્ય પણ ઘણી મહિલાઓ હતી, તેઓ બધા શાળાના એક રૂમમાં રોકાયા હતા. તે સમયે ધર્મેન્દ્રએ ઘણી મહિલાઓને પોતાની જાળમાં ફસાવી હતી અને તેની સાથે અશ્લીલ હરકતો પણ કરી હતી અને તેની તસ્વીરો અને વિડીયો પણ રેકોર્ડ કર્યા હતા.જો કે ટ્રેનિંગ પછી તેઓ ચાલ્યા ગયા હતા છતાં પણ તે મહિલાઓને નોકરી અપાવવાના નામે બોલાવતો હતો અને ક્લાસરૂમમાંથી વિડીયો કોલ પણ કરતો હતો.

15 દિવસ પહેલા ધમેન્દ્રની પત્ની નવાઈ ગામે પહોંચી હતી અને ગામના સરપંચ પાસે ફરિયાદ કરતા મદદ માંગી હતી અને કહ્યું કે તેનો પતિ તેને સાથે નથી રાખતો. તેની પત્નીએ એવું પણ જણાવ્યું કે ધર્મેન્દ્રના અન્ય મહિલાઓ સાથે સંબંધ છે અને તેણે ગામના લોકોને મહિલાઓ સાથેની અશ્લીલ તસવીરો પણ દેખાડી છે, જેના બાદ સરપંચે પંચાયત ગોઠવી હતી જેમાં ધર્મેન્દ્ર એ પત્નીને સાથે રાખવાનો ઇન્કાર કરી દીધો હતો. જેના બાદ ગામના લોકોએ તેની ફરિયાદ પ્રશાસનને કરી હતી આ બાબતમાં જિલ્લાધિકારીએ ગંભીરતા લીધી અને જેના બાદ તેમણે અધિકારીઓને તપાસ માટેનો આદેશ આપ્યો હતો.જેમાં ધર્મેન્દ્ર દોષી કરાર થતા તેની ધરપકડ કરવામાં આવી હતી, અને તેને સપ્સેન્ડ પણ કરવામાંઆ આવ્યો હતો.

Krishna Patel