ફિલ્મી દુનિયા

તોફાની ટપુડાની બેસ્ટ ફ્રેન્ડ સોનુ યાદ છે? નાનકડી સોનુ હવે થઈ ગઈ મોટી, જુઓ કેવી લાગે છે

એકદમ નવી 10 તસ્વીરો જોઈને હોંશ ઉડી જશે

સબ ટીવી પર દરરોજ આવતા ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં જોવા મળતી નાની છોકરી સોનુ તમને યાદ જ હશે. એક્ટ્રેસ ઝીલ મહેતાનું ગજબનું ટ્રાન્સફોર્મેશન જોવા મળ્યું છે. ઝીલનો મેકઓવર એકવાર તો જોવા જેવો છે.

 

View this post on Instagram

 

A post shared by Jheel Mehta (@jheelmehta_)

તેઓ કોઈ ફેશન દીવાથી ઓછી નથી લાગિત. તેઓ સોશિયલ મીડિયા એકાઉંટનમાં ઘણી એક્ટિવ રહે છે અને તેના ફોટોગ્રાફ અને વીડિયો પણ સતત ફેન્સ માટે શેર કરતી હોય છે. તમને જણાવી દઈએ કે ઝીલ ગુજ્જુ પરિવારથી બિલોન્ગ કરે છે. જોકે તેનો પરિવાર મુંબઈમાં રહે છે. ઝીલ અભ્યાસને વધુ પ્રોયોરિટી આપે છે. ઝીલ 10માં ધોરણની પરીક્ષાને કારણે જ આ શોથી અલગ થઈ હતી. તેઓ ફ્રી ટાઇમમાં પણ વાંચવાનું પસંદ કરે છે. ઉપરાંત તેને ફરવું કરવાનું પણ ઘણું પસંદ છે.

 

View this post on Instagram

 

A post shared by Jheel Mehta (@jheelmehta_) on

લોકપ્રિય સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ સોનુ એટલે કે ઝીલ મહેતા હવે ઘણી મોટી થઇ ગઈ છે. સોનુના બાળપણનું પાત્ર ભજવનારી અભિનેત્રી ઝીલ મહેતાને પ્રેક્ષકોએ ખૂબ પસંદ કરી હતી. આજે ભલે તે આ શોનો ભાગ નથી પણ તેણે પોતાની અભિનયથી લોકોના દિલમાં છાપ છોડી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Jheel Mehta (@jheelmehta_) on

હવે તે 23 વર્ષની થઈ ગઈ છે, ત્યારે અમે આજે તમારા માટે ઝીલની કેટલાક તસ્વીરો લાવ્યા છીએ, જેમાં તેના દેખાવમાં આવેલો બદલાવ સ્પષ્ટ જોઇ શકાય છે. ઝીલ મહેતા હવે એટલી સુંદર દેખાવા લાગી છે કે તેને જોઈને કોઈ પણ તેનું દીવાનું થઇ જાય. સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસ્વીરો આજકાલ ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. ઝીલ મહેતાએ તેની કારકિર્દીની શરૂઆત આ શોથી કરી હતી, જેના કારણે તેને ઘણી પ્રસિદ્ધિ મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Jheel Mehta (@jheelmehta_)

સોનુ એટલે કે ઝીલ મહેતાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી 9 વર્ષની ઉંમરથી કામ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેણે 14 વર્ષની ઉંમરે આ શો છોડી દીધો હતો. ઝીલ મહેતાએ વર્ષ 2013 માં જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને વચ્ચેથી જ છોડી દીધો હતો અને તે આ શોથી દૂર થઇ ગઈ. તેણે પોતાનો અભ્યાસ પૂરો કરવો હતો, જયારે તેને શો છોડ્યો ત્યારે તે માત્ર 13 વર્ષની હતી. ઝીલને અભ્યાસ પર ધ્યાન આપવું હતું અને શૂટિંગ સાથે બેલેન્સ કરવું તેના માટે મુશ્કેલ બન્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Jheel Mehta (@jheelmehta_) on

એટલે તેણે અભ્યાસ પર ધ્યાન આપવા માટે શો છોડી દીધો હતો. તેના માતાપિતાએ ઝીલનો અભ્યાસ પૂર્ણ કરવાનું વધુ યોગ્ય માન્યું. જો કે શૉમાં ઝીલનું પાત્ર એક હોશિયાર વિદ્યાર્થીનું હતું. તે જ રિયલ લાઈફમાં પણ સોનૂ ઘણી ટેલેન્ટેડ છે. તમને જણાવી દઈએ કે ઝીલે પોતાના અભ્યાસ માટે શૉ છોડ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Jheel Mehta (@jheelmehta_) on

પણ હવે સોનુની ભૂમિકા ભજવનારી છોકરી ખૂબ મોટી થઈ ગઈ છે. ઝીલનું મેકઓવર કમાલનું છે. હવે તો તેને જોઈને કોઈ તેને ઓળખી શકશે નહીં. ઝીલ મહેતા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ઘણા ફેન્સ પણ છે. શોમાં દર્શાવવામાં આવ્યું હતું કે સોનુ માટેનો અભ્યાસ મોખરે છે અને વાસ્તવિક જીવનમાં પણ, ઝીલ માટે અભ્યાસ જ સૌથી પહેલા રહ્યો છે. લોકપ્રિય અભિનેત્રી ઝીલનું સંપૂર્ણ ટ્રાન્સફોર્મ થઈ ગયુ છે. તે ક્યૂટની જગ્યાએ ગ્લેમરસ લાગવા લાગી છે.

શોમાં તળાવનું ઝીલનું પાત્ર એક નખરાળી પરંતુ આશાસ્પદ વિદ્યાર્થીનું હતું. ત્યારે સોનુ વાસ્તવિક જીવનમાં પણ ખૂબ આશાસ્પદ છે. ઝીલે તેના અભ્યાસ માટે આ શો છોડી દીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by Jheel Mehta (@jheelmehta_) on

ઝીલે 10મીમાં 93.3 ટકા અંક મેળવ્યા હતા. આ દિવસોમાં તે એસએસસીની પરીક્ષાની તૈયારી કરી રહી છે. આ અભિનેત્રી ફ્રી સમયમાં રીડિંગ પસંદ કરે છે. ઉપરાંત તેને ટ્રાવેલ કરવાનું પણ ઘણું પસંદ છે. આ દિવસોમાં ઝીલ તેના પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરી રહી છે. ઝીલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને સોશિયલ મીડિયા પર તેના ફોટા શેર કરતી રહે છે.