મનોરંજન

તારક મહેતા શો ની આ અભિનેત્રીના ઘરે પારણું બંધાશે, બેબી બમ્પ સાથે શેર કરી સુંદર તસ્વીરો- જુઓ ક્લિક કરીને

Image Source

ટેલિવિઝન શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવનાર અભિનેત્રી પ્રિયા આહુજા રાજદે ખૂબ જ શાનદાર રીતે સોશિયલ મીડિયા દ્વારા પોતાની પ્રેગ્નેન્સીના ગુડન્યુઝ પોતાના ચાહકો સાથે શેર કર્યા હતા.

 

View this post on Instagram

 

Lovely day… 🥰🥰🥰 Babyshower cum birthday party with my favorite ppl #babyshower

A post shared by Pri🐾 (@priyaahujarajda) on

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રીટા રીપોર્ટરનું પાત્ર ભજવનાર પ્રિયા આહુજા હાલમાં પોતાની પ્રેગનન્સી એન્જોય કરી રહી છે,

Image Source

તે પોતાના પહેલા બાળકના આ દુનિયામાં આવવાની રાહ જોઈ રહી છે. ત્યારે પ્રિયાના બેબી શાવરની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી.

તસ્વીરમાં તમે જોઈ હકો છો કે પ્રિયા આ સમયે તેના પ્રેગ્નેન્સી પીરીયડને માણી રહી છે. હાલમાં જ પ્રિયા આહુજા ઉર્ફે રીટા રિપોર્ટરએ તેના ફેમિલી સાથે ફોટોશૂટ કરાવ્યું હતું, આ ફોટો શૂટમાં પ્રિયા સાથે તેના પ્રિ માલવ રાજદા અને પ્રિયાના કો સ્ટાર્સ નિધિ ભાનુશાલી અને કુશ શાહ પણ હતા.

આ સાથે જ પ્રિયાના 2 કુતરા પણ ફોટોશૂટ્નો હિસ્સો રહ્યા હતા. આ ફોટોશૂટમાં પ્રિયાએ ફ્લાવર પ્રિન્ટનો વ્હાઇટ કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો.

 

View this post on Instagram

 

When people point at my pregnant belly and ask if I know what it’s going to be, I like to say, ‘We’re hoping for a baby 🤷🏻‍♀️

A post shared by Pri🐾 (@priyaahujarajda) on

સામે આવેલી એક ફોટોમાં પ્રિયાના પતિ માલવ રાજદા બેબી બમ્પ પર કિસ કરતો નજરે ચડે છે. આ ડ્રેસમાં પ્રિયા ખૂબસુરત લાગી રહી છે.

પ્રિયાએ આ તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, મારા 5 માં બાળકના સ્વાગત માટે પુરી રીતે તૈયાર છું. પ્રિયાની આ કમેન્ટ તેના કો-સ્ટારને લઈને છે.

 

View this post on Instagram

 

A great adventure is about to begin… #maternityphotography #babybump 📸 : @saurabhpanjwanikidsphotography 👗 : @nysapriyankagarg

A post shared by Pri🐾 (@priyaahujarajda) on

અન્ય એક તસ્વીરમાં પ્રિયાએ ફ્લોરલ ડ્રેસ પહેર્યો હતો. જેમાં તે ખુશખુશાલ નજરે આવી હતી.

આ પહેલા પણ પ્રિયાએ મેટરનિટી ફોટોશૂટની ઘણી તસ્વીર શેર કરી હતી. જેમાં પતિ-પત્ની રોમેન્ટિક અંદાજમાં નજરે આવે છે.

Image Source
Image Source
Image Source
Image Source

જણાવી દઈએ કે, પ્રિયાના પ્રેગ્નેન્સીનો છેલ્લો સમય છે તે ગમે ત્યારે બાળકને જન્મ આપી શકે છે. પ્રિયા આહુજા રાજદાએ તારક મહેતા કે ઉલ્ટા ચશ્માના ચીફ ડાયરેક્ટર માલવ રાજદા સાથે લગ્ન કર્યા છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.