મનોરંજન

આ અભિનેત્રીની 7 તસ્વીરો જોઈને લોકો બોલ્યા આ તો તૈમુર છે, અત્યારે થઇ ગયું બોલ્ડ ફિગર

નાનપણ માં જેવી ક્યૂટ હતી એના કરતા ડબલ અત્યારે બોલ્ડ થઇ ગઈ છે, જુઓ PHOTOS

આ અભિનેત્રીએ પોસ્ટ કરી બાળપણની તસ્વીર, લોકોએ કહ્યું – છોટા તૈમૂર…જુઓ અત્યારે કેવું બોલ્ડ ફિગર થઇ ગયું

ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુંદર અને નવોદિત અભિનેત્રી તારા સુતારિયા આ દિવસોમાં ખૂબ જ ધમાલ મચાવી રહી છે. ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ ધ યર 2 થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનારી તારા સુતારિયા પોતાની છાપ છોડવામાં સફળ રહી છે.

પ્રથમ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 ભલે ફિલ્મ ફ્લોપ રહી હોય પણ, તેને સતત ફિલ્મોમાં કામ મળી જશે એવું તો કદાચ જ કોઈએ વિચાર્યું હશે. તારાએ તેની ડેબ્યૂ ફિલ્મમાં સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ બોક્સ ઓફિસ પર પર સ્ટુડન્ટ ઓફ ધ યર 2 ફ્લોપ સાબિત થઈ હતી.

જોકે તે આ ફિલ્મ પહેલાથી મનોરંજન ઉદ્યોગ સાથે સંકળાયેલી છે અને તેણે વીજે તરીકે કામ કર્યું છે. તારાને કરણ જોહરની ફિલ્મથી ખૂબ જ લાઈમલાઈટ મળી અને તેની થોડા દિવસ પહેલા શેર કરેલી તસ્વીરને જોઈને લોકોએ તેની તુલના બોલીવુડના સૌથી લોકપ્રિય બાળક સાથે કરી છે.

થોડા દિવસો પહેલા જ તારાએ પોતાના બાળપણની એક તસ્વીર શેર કરી હતી, જેમાં તે ખૂબ જ ક્યૂટ દેખાઈ રહી હતી. ખાસ વાત એ હતી કે તેની આ તસ્વીરની સરખામણી તૈમૂર અલી ખાન સાથે કરવામાં આવી હતી.

ઘણા ચાહકોએ તેને છોટા તૈમૂર અલી ખાન કર્યું તો કેટલાક લોકોએ કહયું કે તારા બાળપણમાં એકદમ કરીના કપૂર ખાનના દીકરા જેવી દેખાતી હતી. આ સિવાય તારા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. એ સોશિયલ મીડિયા પર પોતાની હોટ અને તસ્વીરો શેર કરતી રહે છે.

થોડા સમય પહેલા જ તેને એક્ઝિબીટ મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું હતું જેની તસ્વીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા. તારા સુતારિયાએ પોતાનો એક વીડિયો સોશિયલ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયો ફોટો શૂટ એક્ઝિબીટ મેગેઝિન માટે કરાવવામાં આવ્યો છે.

વીડિયોમાં તારા સુતારિયા એકદમ બોલ્ડ દેખાઈ રહી છે. વીડિયોમાં, જ્યાં તારા પહેલા બ્લુ ડ્રેસમાં સમુદ્રના કાંઠે ઉભેલી જોવા મળી રહી છે ત્યારે તે પછી તે લાંબા સ્કર્ટમાં પોતાની સુંદરતાનો જલવો વિખેરી રહી છે. ચાહકો તેના અંદાજ પર ફિદા થઇ રહયા છે.

તારા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. જેને કારણે તેના ફોલોવર્સ લાખોમાં છે. એકલા ઇન્સ્ટાગ્રામ પર જ તારાના 2.2 મિલિયન ફોલોવર્સ છે. આને કારણે તેના આ વીડિયોને અત્યર સુધીમાં લાખો લોકો લાઈક કરી ચુક્યા છે. આ જોઈને એવું કહી શકાય કે સોશિયલ મીડિયા પર તેમની લોકપ્રિયતા વધી રહી છે.

ફિલ્મોની વાત કરવામાં આવે તો ગયા વર્ષે નવેમ્બરમાં તેની ફિલ્મ મરજાવા આવી હતી, જેમાં તેને સિદ્ધાર્થ મલ્હોત્રા અને રિતેશ દેશમુખ સાથે કામ કર્યું હતું. આ સિવાય તે હવે તેલુગુ ફિલ્મ 100ની ઓફિશિયલ રીમેકમાં જોવા મળશે. આ ફિલ્મને લઈને તેને મીડિયાને કહ્યું હતું કે તે આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છે.

બોલીવૂડ ઇન્ડસ્ટ્રીના સૌથી સફળ અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે, તે હંમેશા કઈંક ને કઈંક અપલોડ કરતા રહે છે.અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે બધા તહેવારોમાં જોડાયેલા રહે છે. દિવાળી ૨૦૧૯ના શુભ પ્રસંગે બિગ બીએ દિવાળીની ઉજવણીના કેટલાક PHOTOS શેર કર્યા છે અને તમામ ચાહકોને દિવાળીની શુભકામનાઓ આપી છે.

દિવાળીની ઉજવણીની અનસીન થ્રોબેક તસવીરોમાં તહેવારો પ્રત્યે અમિતાભ બચ્ચનનો ઉત્સાહ તસ્વીરોમાં તમે જોઈ શકો છો. ફોટામાં અમિતાભ બચ્ચન એક નાની છોકરી સાથે સફેદ કુર્તા-પાયજામા પહેરીને ફ્લખણી સળગાવતા નજરે પડે છે.દિવાળીના તહેવારોમાં રોજ કોઈકને કોઈક બોલિવુડ સેલેબ્સ દિવાળી પાર્ટી કરતા રહેતા હોય છે.

કરણ જોહરથી લઈ અમિતાભ બચ્ચને મિત્રો અને પરિવાર માટે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું.અમિતાભની દિવાળી ફિલ્મી સેલેબથી ઝગમગી ઉઠી હતી. અનુપમ ખેર, રણદીપ હુડા, હેમા માલિની, દિવ્યા દત્તા, સાજિદ ખાન, સહિતના ફિલ્મી સિતારાઓ પાર્ટીમાં આવ્યા હતા. એક રિપોર્ટ અનુસાર અજય દેવગણ-કાજોલ, શાહરૂખ ગૌરી, કરણ જોહર, અક્ષય કુમાર-ટ્વિન્કલ, સંજય દત્ત, રણબીર કપૂર-આલિયા ભટ્ટ સહિતના બોલિવુડના દિગ્ગજો પણ બચ્ચન પરિવારની દિવાળી પાર્ટીમાં હાજર રહ્યા હતા.

પરંતુ ફિલ્મોથી વધુ તારા પોતાની ફેશન અને સ્ટાઈલિશ અદાને લઈને ચર્ચામાં રહે છે. હવે તારાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક હોટ તસવીર શેર કરી છે. તેની આ તસવીરને જોઈને ચાહકો તારાના દીવાના થઈ ગયા છે. ત્યાં સુધી કે તેના હોટનેસની તુલના સની લિયોની સાથે કરી રહ્યાં છે.