હોટ અને ગોર્જિયસ કરીના કપૂરની થનારી ભાભી…ચાહકો પર ચાલ્યો તારા સુતારિયાનો જાદુ, તસવીરો પરથી નજર હટાવી શકતા નથી ચાહકો

કરીના કપૂરની થનારી ભાભી જોઈ? ફિગર જોઈને મગજ બેન્ડ મારી જશે…જુઓ PHOTOS

ટાઇગર શ્રોફ સ્ટારર ફિલ્મ “સ્ટુડેંટ ઓફ ધ યર 2″થી બોલિવુડમાં ડેબ્યુ કરનારી અભિનેત્રી તારા સુતારિયા એક પ્રતિભાશાળી અભિનેત્રી હોવાની સાથે સાથે ખૂબ જ સારી ગાયિકા પણ છે. તેણે ઘણા ખૂબસુરત ગીત ગાયા છે. તારા સુતારિયા ઘણીવાર તેની ફિલ્મો અને તેના બોલ્ડ ફોટોશૂટને લઇને અવાર નવાર ચર્ચામાં રહે છે. તે તેની પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહે છે. હાલમાં જ તેના અને આદર જૈનના લગ્નની ઘણી ખબરો સામે આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by TARA💫 (@tarasutaria)

ખબર છે કે તારા અને આદર બંને આવતા વર્ષે લગ્ન કરશે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, તેમના લગ્નને કારણે બોલિવુડના ક્યુટ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટે તેમના લગ્નની ડેટ પાછળ ઠેલવી છે. સુંદર તારા સુતરિયાએ આ ટૂંકા કાળા રંગના પ્લેસૂટમાં પોતાના લુકને ટ્રેન્ડી રાખ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Yuvraj Entertainment (@yuvrajent)

તારા સુતરિયાએ આ શોર્ટ ડ્રેસમાં તેના પગને ફ્લોન્ટ કર્યા હતા અને બ્લેક પોઈન્ટેડ સ્ટિલેટો સાથે તેના દેખાવને પૂરક બનાવ્યો હતો. એક્સેસરીઝ માટે, તારા સુતારિયાએ કેટ-આઈ બ્લેક શેડ્સ અને નાનું બ્લેક પર્સ પસંદ કર્યું.

 

View this post on Instagram

 

A post shared by Tara Sutaria (@tarasutaria.fc1)

તારા સુતારિયાએ 19 નવેમ્બરના રોજ તેનો 26મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. તારા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે. તારાએ તેના ટેલેન્ટ દમ પર બોલિવુડમાં ઘણા ઓછા સમયમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.

તારા અત્યાર સુધી બે ફિલ્મોમાં જોવા મળી છે, જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ટારર મરજાવા અને ટાઇગર શ્રોફ સ્ટારર સ્ટુડેેંટ ઓફ ધ યર 2 છે. તે જલ્દી મોસ્ટ અવેટેડ ફિલ્મ તડપ, એક વિન રિટર્ન અને હિરોપંતી 2માં નજર આવવાની છે. તારા ઘણી ટેલેન્ટેડ અભિનેત્રી છે. તેણે તેની ખૂબસુરતી, ગાયિકી અને અભિનયથી લોકોનું દિલ જીત્યુ છે.

તારાએ પહેલીવાર 2009માં સોની ટીવીના ‘એન્ટરટેઇનમેન્ટ કે લિએ કુછ ભી કરેગા’માં એક પ્રતિયોગિતાના રૂપમાં ભાગ લીધો હતો. આના જજ ફરાહ ખાન અને અનુ મલિક હતા. જણાવી દઇએ કે, અરમાન મલિક સાથે તારાનું કનેક્શન ઘણુ ખાસ છે. તે બંને બાળપણના મિત્રો છે.

 

Shah Jina