મનોરંજન

જય ભાનુશાલી અને માહી વીજે તેની લાડલી તારા સાથે કરાવ્યું પહેલું ફોટોશૂટ, જોત-જોતામાં વાયરલ થઇ ગઈ તસ્વીર

ટીવીના જાણીતા એક્ટર અને હોસ્ટ જય ભાનુશાલી અને માહી વીજે 21 ઓગસ્ટ 2019ના રોજ એક નાની પરીના માતા-પિતા બન્યા હતા. હાલમાં જ જયે તેના બર્થડે પર તેની નાની પરી તારાની એક તસ્વીર શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Tara JaHhi Bhanushali Fandom (@tarabhanushalifandom) on

આ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. માહી વીજે આ પહેલા જેટલા પણ ફોટો શેર કર્યા છે તેમાં તેની દીકરીનો પૂરો ચહેરો જોવા નથી મળતો. જય ભાનુશાલીના બર્થડેને સ્પેશિયલ બનાવવા માટે માહી વીજે તારા જય ભાનુશાલીની પહેલી તસ્વીર શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by The St⭐r Kids (@thestar.kids) on

જય અને માહી વીજે તેના પુરા પરિવાર સાથે ફેમિલી ફોટોશૂટ કરાવ્યું હતું. આ તસ્વીરમાં ફેમિલી ઘણી ખુશ નજરે આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Jay Bhanushali (@ijaybhanushali) on

માહીએ ફોટો શેર કરતા લખ્યું હતું કે, જન્મદિવસ મુબારક જય. આ વર્ષ મેં તમારા જન્મદિવસને સ્પેશિયલ બનાવવાનું વિચાર્યું હતું. અમે તમને બહુજ પ્રેમ કરીએ છીએ. તારા જય ભાનુશાલી અને મમ્મા તમને નવા વર્ષની શુભેચ્છા આપે છે.

 

View this post on Instagram

 

A post shared by Tara JaHhi Bhanushali Fandom (@tarabhanushalifandom) on

જય ભાનુશાલીએ તેના બર્થડેના દિવસે તેની દીકરીની પહેલી તસ્વીર શેર કરી હતી. જે લોકોને બહુજ પસંદ આવી રહી છે. જયે તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, વાદો કર્યા મુજબ તારા જય ભાનુશાલી સાથે પહેલો જન્મ દિવસ, પ્લીઝ મારી ટેડી બિયર, મારી જિંદગી મારી ખુશીઓનું સ્વાગત કરો. તારા પહેલા શ્વાસે અમારું દિલ છીનવી લીધું, નાના હાથોએ દિલ ચોરી લીધું.

 

View this post on Instagram

 

A post shared by Mahhi ❤️tara (@mahhivij) on

સોશિયલ મીડિયામાં ઘણી એવી તસ્વીરો વાયરલ થઇ રહી છે. જેમાં જય ભાનુશાલી અને માહી વીજે તેની દીકરી તારાએ ખોળામાં લઇ બંને બાળકો સાથે નજરે આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

માહી વીજે રેડ કલરનું ઓફ શોલ્ડર ગાઉનમાં નજરે આવી રહી છે તો જય વ્હાઇટ કલરના આઉટફિટમાં નજરે આવી રહ્યો છે. આ બંને વચ્ચે તારા સુતેલી નજરે આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Tara JaHhi Bhanushali Fandom (@tarabhanushalifandom) on

બીજી તસ્વીરની વાત કરવામાં આવે તો જય ભાનુશાલીએ તેના દત્તક લીધેલા 2 બાળકો સાથે-સાથે માહી અને તારા સાથે પોઝ આપતો નજરે ચડે છે.

 

View this post on Instagram

 

A post shared by Tara JaHhi Bhanushali Fandom (@tarabhanushalifandom) on

જો અન્ય તસ્વીરની વાત કરવામાં આવે તો બંને બાળકો સાથે તારાની ક્યૂટ તસ્વીર નજરે આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Tara (@tarajaybhanushali) on

તારા ભાનુશાલીના ઇન્સ્ટાગ્રામ પર ફોટો શુટની ઘણી તસ્વીર શેર કરી છે. જેમાં એક તસ્વીરમાં તે નાનીના ખોળામાં સુતેલી નજરે આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Tara (@tarajaybhanushali) on

જણાવી દઈએ કે, જય અને માહીએ લગ્નના 9 વર્ષ બાદ દીકરી તારાનો જન્મ થયો છે.

 

View this post on Instagram

 

A post shared by 💫TARA BHANUSHALI💫 (@tara.bhanushali_lovers) on

તારાની પહેલી ક્રિસમસ પર તેને સાન્ટાની જેમ તૈયાર કરીને જય અને માહીએ તસ્વીર ક્લિક કરી છે.

 

View this post on Instagram

 

A post shared by BQ TV (@bqtvonline) on

જણાવી દઈએ કે, માહી અને જય આજકાલ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહ્યા છે. બંને  ભેગા મળીને નાની દીકરીનો ખ્યાલ રાખી રહ્યા છે. સોશિયલ મીડિયામાં બંનેની ખુબસુરત તસ્વીર છવાઈ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Jay Bhanushali (@ijaybhanushali) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.