વિમલ એક્ટર અજય દેવગનની સાળીએ તેનાથી 5 વર્ષ મોટા અભિનેતા સાથે બોલ્ડ સીનમાં મચાવી દીધી હતી સનસની, અત્યાર સુધી છે કુંવારી

43 વર્ષે પણ કુંવારી છે અજયની સાળી, જોતા જ બેહોશ થઇ જશો

કાજોલની બહેન એટલે કે અભિનેત્રી તનીષા મુખર્જી ભલે હવે ફિલ્મોમાં જોવા નથી મળતી પરંતુ તે સોશિયલ મીડિયા પર સુંદર તસવીરો શેર કરતી રહે છે જેમાં તેની અલગ-અલગ સ્ટાઇલ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Tanishaa Mukerji (@tanishaamukerji)

દિગ્ગજ બોલિવૂડ અભિનેત્રી તનુજાની નાની પુત્રી તનીષા મુખર્જીની ફિલ્મી કારકિર્દી તેના પરિવારના વારસા જેટલી ભવ્ય હતી નહિ. તનિષા પડદા પર છેલ્લે 2016માં ફિલ્મ ‘અન્ના’માં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Tanishaa Mukerji (@tanishaamukerji)

તનિષા મુખર્જીએ સામાજિક કાર્યકર અન્ના હજારેની બાયોપિકમાં પત્રકારની ભૂમિકા ભજવી હતી. ‘બિગબોસ’ શોમાં તનીષા મુખર્જી સાથી સ્પર્ધક અરમાન કોહલી સાથેના તેના સંબંધોને કારણે પણ ચર્ચામાં હતી.

 

View this post on Instagram

 

A post shared by Tanishaa Mukerji (@tanishaamukerji)

આ શો બાદ તનિષા મુખર્જી ‘ખતરોં કે ખિલાડી -7’માં પણ જોવા મળી હતી.તનિષા મુખર્જીએ તાજેતરમાં અંગ્રેજી વેબસાઇટ ઝૂમ સાથે વાત કરી હતી. આ દરમિયાન તેણે તેની ફિલ્મી કારકિર્દી અને પર્સનલ જીવન વિશે ઘણી વાતો કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Tanishaa Mukerji (@tanishaamukerji)

તનીષા મુખર્જીએ જણાવ્યું છે કે તેમના લગ્ન વિશે પરિવાર શું વિચારે છે. તેણે કહ્યું છે કે તેનો એક શાનદાર પરિવાર છે, જે તેના પર લગ્ન કરવા માટે ક્યારેય દબાણ કરતા નથી. તનિષા મુખર્જી કહે છે કે તે આભારી છે કે મને આવો પરિવાર મળ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Tanishaa Mukerji (@tanishaamukerji)

પોતાના લગ્ન અંગે તેણે કહ્યું, ‘ના, મારા પરિવારે મારા પર ક્યારેય દબાણ નથી કર્યું. મારો પરિવાર અદ્ભુત છે. કારણ કે આજે મારી પાસે આ શાનદાર જીવન છે. તેથી હું તેના વિશે એવું વિચારતી નથી.’ તનીષા જલ્દી જ એક શોર્ટ ફિલ્મ “લાઇફ ઇઝ શોર્ટ”થી કમબેક કરવાની છે. આ પછી તનિષા મુખર્જી ‘બિગબોસ’માં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Tanishaa Mukerji (@tanishaamukerji)

કાજોલની નાની બહેન તનીષા મુખર્જીને ઇન્સ્ટાગ્રામ પર લાખો લોકો ફોલો કરે છે. તનિષા મુખર્જી પણ પોતાની તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે. તનિષાએ પોતાની બોલીવુડ કારકિર્દીની શરૂઆત હોરર-થ્રિલર ફિલ્મ Sssshhhhથી કરી હતી. તે બાદ તે પોપકોન ખાઓ, મસ્ત હો જાઓ, નીલ એન્ડ નિકી, સરકાર, વન ટુ થ્રી, સરકાર રાજ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. પરંતુ તે ફિલ્મો ચાલી નહિ.

 

View this post on Instagram

 

A post shared by Tanishaa Mukerji (@tanishaamukerji)

Patel Meet