મનોરંજન

42 વર્ષની અજય દેવગનની સાળીએ શેર કરી એવી તસવીર કે મિનિટોમાં જ થઇ ગઈ વાયરલ, તમે પણ જુઓ

સુંદતા હોય તો આવી, નસીબદાર છે અજય દેવગણ કે આવી સાળી મળી…જુઓ તસવીરો

બોલીવુડના કલાકારો લાઇમ લાઇટમાં રહેવા માટે સોશિયલ મીડિયામાં પોતાની તસવીરો શેર કરતા રહેતા હોય છે, હાલમાં જ અજય દેવગનની સાળી અને કાજોલની બહેન તનિષા મુખર્જીએ કેટલીક એવી તસવીરો શેર કરી છે જેને ઇન્ટરનેટ ઉપર ધમાલ મચાવી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Tanishaa Mukerji (@tanishaamukerji)

તનિષા મુખર્જીની વાયરલ થઇ રહેલી તસ્વીરોની અંદર તે દરિયા કિનારે ચીલ કરતી જોવા મળી રહી છે. તેનો આ હોટ અંદાજ ચાહકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Tanishaa Mukerji (@tanishaamukerji)

વાયરલ થઇ રહેલી તસ્વીરોની અંદર તનિષા ગ્રીન કલરની અંદર જોવા મળી રહી છે. જેમાં તે ખુબ જ બોલ્ડ લુકમાં છે. તનિષાએ પોતાની બે તસવીરો શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Tanishaa Mukerji (@tanishaamukerji)

તનિષા 42 વર્ષની ઉંમરમાં પણ હજુ સુધી કુંવારી છે. તેને ફિલ્મોમાં પણ કામ કર્યું છે, પરંતુ ફિલ્મોમાં તેને જોઈએ તેટલી સફળતા નથી મળી.

 

View this post on Instagram

 

A post shared by Tanishaa Mukerji (@tanishaamukerji)

પરંતુ તનિષા સોશિયલ મીડિયા ઉપર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી અને ચાહકોનું દિલ જીતવામાં જરૂર કામિયાબ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Tanishaa Mukerji (@tanishaamukerji)

આ પહેલા પણ ઘણીવાર તનિષાએ પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે, જેને પણ ચાહકોએ ખુબ જ પસંદ કરી છે અને સોશિયલ મીડિયામાં પણ તે વાયરલ થઇ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Tanishaa Mukerji (@tanishaamukerji)

તનિષા બિગ બોસમાં પણ નજર આવી હતી. જ્યાં તે અરમાન કોહલી સાથે રિલેશનમાં હતી, પરંતુ આ સંબંધ પણ વધારે લાંબો ચાલ્યો નહીં. તનિષાએ શોમાંથી નીકળી અને જણાવ્યા હતું કે તે સિંગલ છે અને તેને લગ્નની પણ કોઈ ઉતાવળ નથી.