મનોરંજન

42 વર્ષની ઉંમરમાં પણ ખુબ જ બોલ્ડ લાગે છે અજય દેવગનની કુંવારી સાળી, સફેદ વુલન જેકેટમાં દેખાય અપ્સરા જેવી

અજય દેવગણની બોલ્ડ સાળી એ દેખાડ્યું હુસ્નનું જાદુ, તેના ફેન્સ એ કહ્યું 42 ની ઉમર માં પણ અપ્સરા લાગે છે

બોલિવૂડ અભિનેત્રી કાજોલની બહેન અને અજય દેવગનની સાળી તનિષા મુખર્જી ભલે ઘણા સમયાથ ફિલ્મોથી દૂર રહી હોય પરંતુ તે સોશ્યિલ મીડિયા પર ચર્ચમાં છવાયેલી રહે છે. તનિષા પોતાની સુંદર તસ્વીરો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે.

Image Source

તે કાયમ પોતાની તસ્વીરો પોતાના ચાહકો સાથે શેર કરી હોય છે. હાલમાં જતનિષાએ  ખુબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસ્વીરો ઇન્સ્ટાગ્રામમાં ખુબ જ વાયરલ થઇ રહી છે. તનિષાનો આ બોલ્ડ આવતાર ચાહકોને પાગલ બનાવી રહ્યો છે. જણાવી દઈએ કે તનિષા 42 વર્ષની છે. આ તસ્વીરોમાં જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો ખુબ જ મુશ્કેલ છે. આ તસ્વીરમાં તનિષા સફેદ રંગનું વુલન જેકેટમાં જોવા મળી રહી છે. તેની સાથે તેને સફેદ રંગનું ઇનર પણ પહેર્યું છે. શોર્ટ્સમાં તે પોતાના હોટ પગને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આ તસ્વીરો જોઈને લાખો લોકો તેને દિલ આપી દીધું હશે.

Image Source

આ પહેલીવાર નથી કે તનિષાનો હોટ અંદાજ ચર્ચામાં છવાયો હોય, આનાથી પહેલા પણ તેને ઘણી તસ્વીરો ચાહકોની સાથે શેર કરીને ચર્ચામાં રહી ચુકી છે. તનિષાએ બિગ બોસમાં આવી ત્યારે તે ચારે બાજુ છવાઈ હતી. આ શોમાં તેનું નામ કલાકાર અરમાન કોહલી સાથે પણ જોડાયું હતું.

Image Source

ટીવી કલાકાર સિદ્ધાર્થ શુક્લનું નામ તનિષા સાથે જોડાયું હતું. બંનેનો સંબંદ ઘણો લાંબો ચાલ્યો હતો. 42 વર્ષની ઉંમરે પણ તે પોતાને ખુબ જ ફિટ રાખે છે. જણાવી દઈએ કે તનિષાએ બોલિવૂડમાં 11 ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ તેને પોતાની બહેન જેવી સફળતા નથી મળી.

Image Source

તનિષાની 11 ફિલ્મો ફ્લોપ સાબિત થઇ હતી. તેને પોતાના કરિયરની શરૂઆત ‘સસસહહહહ’ (‘Sssshhh…’) ફિલ્મથી કરી હતી. તેના પછી તેને ‘પૉપકોર્ન ખાઓ, મસ્ત હો જાઓ, ‘નીલ એન્ડ નિકી’, ‘સરકાર’, ટેંગો ચાર્લી  વન ટુ થ્રિ, સરકાર રાજ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તનિષા છેલ્લે ફિલ્મ ‘અન્ના’માં દેખાઈ હતી જે વર્ષ 2016માં આવી હતી.