તમારી રાશિથી જાણો તમારો લકી નંબર કયો છે આ નંબર તમને સફળતા અપાવશે…

0

દરેક વ્યક્તિને કોઈ ના કોઈ લકી નંબર હોય છે. જે પોતાના જરૂરી કામોમાં તે નંબરનો પ્રયોગ કરે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર બાર આવેલી હોય છે દરેક વ્યક્તિ ના નામ કોઈના કોઈ રાશિ સાથે આધારિત હોય છે. રાશિ અનુસાર કોઈપણ વ્યક્તિનો લખી નંબર તમે જાણી શકો છો અને લકી નંબર મા એક ઉર્જા હોય છે. જે તમારી પર્સનલ લાઈફ પર અસર કરે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણે લકી નંબર જોઈશું. જે તમને સફળતા અપાવશે.

1) મેષ રાશિમેષ રાશિના લોકો માટે લકી નંબર 9 છે. આ નંબર તમને સફળ બનાવવા માટે ખૂબ જ સાબિત થશે. એટલા માટે તમે કોઈપણ જરૂરી કામ કરો ત્યારે આ નંબર નો વધારે પડતો પ્રયોગ કરો કારણ કે આ નંબર નો પ્રયોગ કરવાથી તમને સફળતા પ્રાપ્ત થશે. તેની સાથે 9, 18, 27 તારીખ તમારા માટે સૌભાગ્યશાળી તારીખ છે. જેમાં તમારું કોઈ પણ કાર્ય સફળ થશે.

2) વૃષભ રાશીવૃષભ રાશિના લોકો માટે લકી નંબર 6 છે. આ તમને સફળ બનાવવામાં સાબિત થશે. એટલા માટે તમે જે પણ જરૂરી અને ખાસ કામ કરો ત્યારે આ નંબર વધારે પડતો ઉપયોગ કરો આ નંબર તમને સફળતા અપાવશે તેમ જ 6, 15, 24 તારીખ સૌભાગ્યશાળી માનવામાં આવે છે આ તારીખે તમે કોઈપણ કામ કરો તમે સફળ થશો.

3) મિથુન રાશિમિથુન રાશિના લોકો માટે લકી નંબર 5 છે. આ નંબર તમને સફળ બનાવવા માટે ખૂબ જ સાબિત થશે. એટલા માટે તમે કોઈપણ જરૂરી કામ કરો ત્યારે આ નંબર નો વધારે પડતો પ્રયોગ કરો કારણ કે આ નંબર નો પ્રયોગ કરવાથી તમને સફળતા પ્રાપ્ત થશે. તેની સાથે 5, 14, 23 તારીખ તમારા માટે સૌભાગ્યશાળી તારીખ છે. જેમાં તમારું કોઈ પણ કાર્ય સફળ થશે.

4) કર્ક રાશિકર્ક રાશિના લોકો માટે લકી નંબર 2 છે. આ નંબર તમને સફળ બનાવવા માટે ખૂબ જ સાબિત થશે. એટલા માટે તમે કોઈપણ જરૂરી કામ કરો ત્યારે આ નંબર નો વધારે પડતો પ્રયોગ કરો કારણ કે આ નંબર નો પ્રયોગ કરવાથી તમને સફળતા પ્રાપ્ત થશે. તેની સાથે 2, 11, 20, 29 તારીખ તમારા માટે સૌભાગ્યશાળી તારીખ છે. જેમાં તમારું કોઈ પણ કાર્ય સફળ થશે.

5) સિંહ રાશીસિંહ રાશિના લોકો માટે લકી નંબર 1 છે. આ નંબર તમને સફળ બનાવવા માટે ખૂબ જ સાબિત થશે. એટલા માટે તમે કોઈપણ જરૂરી કામ કરો ત્યારે આ નંબર નો વધારે પડતો પ્રયોગ કરો કારણ કે આ નંબર નો પ્રયોગ કરવાથી તમને સફળતા પ્રાપ્ત થશે. તેની સાથે 1, 10, 19, 28 તારીખ તમારા માટે સૌભાગ્યશાળી તારીખ છે. જેમાં તમારું કોઈ પણ કાર્ય સફળ થશે.

6) કન્યા રાશિકન્યા રાશિના લોકો માટે લકી નંબર 5 છે. આ નંબર તમને સફળ બનાવવા માટે ખૂબ જ સાબિત થશે. એટલા માટે તમે કોઈપણ જરૂરી કામ કરો ત્યારે આ નંબર નો વધારે પડતો પ્રયોગ કરો કારણ કે આ નંબર નો પ્રયોગ કરવાથી તમને સફળતા પ્રાપ્ત થશે. તેની સાથે 5, 14, 23 તારીખ તમારા માટે સૌભાગ્યશાળી તારીખ છે. જેમાં તમારું કોઈ પણ કાર્ય સફળ થશે.

7) તુલા રાશિતુલા રાશિના લોકો માટે લકી નંબર 6 છે. આ નંબર તમને સફળ બનાવવા માટે ખૂબ જ સાબિત થશે. એટલા માટે તમે કોઈપણ જરૂરી કામ કરો ત્યારે આ નંબર નો વધારે પડતો પ્રયોગ કરો કારણ કે આ નંબર નો પ્રયોગ કરવાથી તમને સફળતા પ્રાપ્ત થશે. તેની સાથે 6, 15, 24 તારીખ તમારા માટે સૌભાગ્યશાળી તારીખ છે. જેમાં તમારું કોઈ પણ કાર્ય સફળ થશે.

8) વૃશ્ચિક રાશિવૃશ્ચિક રાશિના લોકો માટે લકી નંબર 9 છે. આ નંબર તમને સફળ બનાવવા માટે ખૂબ જ સાબિત થશે. એટલા માટે તમે કોઈપણ જરૂરી કામ કરો ત્યારે આ નંબર નો વધારે પડતો પ્રયોગ કરો કારણ કે આ નંબર નો પ્રયોગ કરવાથી તમને સફળતા પ્રાપ્ત થશે. તેની સાથે 9,18,27 તારીખ તમારા માટે સૌભાગ્યશાળી તારીખ છે. જેમાં તમારું કોઈ પણ કાર્ય સફળ થશે.

9) ધનુ રાશિધન રાશિના લોકો માટે લકી નંબર 3 છે. આ નંબર તમને સફળ બનાવવા માટે ખૂબ જ સાબિત થશે. એટલા માટે તમે કોઈપણ જરૂરી કામ કરો ત્યારે આ નંબર નો વધારે પડતો પ્રયોગ કરો કારણ કે આ નંબર નો પ્રયોગ કરવાથી તમને સફળતા પ્રાપ્ત થશે. તેની સાથે 3,12,21,30 તારીખ તમારા માટે સૌભાગ્યશાળી તારીખ છે. જેમાં તમારું કોઈ પણ કાર્ય સફળ થશે.

10) મકર રાશિમકર રાશિના લોકો માટે લકી નંબર 8 છે. આ નંબર તમને સફળ બનાવવા માટે ખૂબ જ સાબિત થશે. એટલા માટે તમે કોઈપણ જરૂરી કામ કરો ત્યારે આ નંબર નો વધારે પડતો પ્રયોગ કરો કારણ કે આ નંબર નો પ્રયોગ કરવાથી તમને સફળતા પ્રાપ્ત થશે. તેની સાથે 8,17,26તારીખ તમારા માટે સૌભાગ્યશાળી તારીખ છે. જેમાં તમારું કોઈ પણ કાર્ય સફળ થશે.

11) કુંભ રાશિકુંભ રાશિના લોકો માટે લકી નંબર 8 છે. આ નંબર તમને સફળ બનાવવા માટે ખૂબ જ સાબિત થશે. એટલા માટે તમે કોઈપણ જરૂરી કામ કરો ત્યારે આ નંબર નો વધારે પડતો પ્રયોગ કરો કારણ કે આ નંબર નો પ્રયોગ કરવાથી તમને સફળતા પ્રાપ્ત થશે. તેની સાથે 8,17,26 તારીખ તમારા માટે સૌભાગ્યશાળી તારીખ છે. જેમાં તમારું કોઈ પણ કાર્ય સફળ થશે.

12) મીન રાશિમીન રાશિના લોકો માટે લકી નંબર 3 છે. આ નંબર તમને સફળ બનાવવા માટે ખૂબ જ સાબિત થશે. એટલા માટે તમે કોઈપણ જરૂરી કામ કરો ત્યારે આ નંબર નો વધારે પડતો પ્રયોગ કરો કારણ કે આ નંબર નો પ્રયોગ કરવાથી તમને સફળતા પ્રાપ્ત થશે. તેની સાથે 3,12,21,30 તારીખ તમારા માટે સૌભાગ્યશાળી તારીખ છે. જેમાં તમારું કોઈ પણ કાર્ય સફળ થશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here