આજે ચોરીના બનાવો સામાન્ય થઇ ગયા છે. એક મોડેલ અને ટીવી પર્સનાલિટીના ઘરમાંથી કરોડો રૂપિયાની ચોરી થતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ મામલો લંડનનો છે.
View this post on Instagram
એક મીડિયા રિપોર્ટ અનુસાર, તમારા એકલેસ્ટોનના ઘરમાં ફક્ત 50 મિનિટના સમયગાળામાં 475 કરોડની જવેલરીની ચોરી થઇ ગઈ હતી. તમારા તેના પતિ જય રુટલેન્ડ સાથે રહે છે.
તમારાના જે બંગલામાંથી 475 કરોડની જવેલરીની ચોરી થઇ છે તે બંગલાની કિંમત 665 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ ઘરમાંથી ચોરી થઇ ગઈ છે. શુક્રવારની રાત થયેલી આ ઘટનાને લઈને તમારાને ઘણો ઝાટકો લાગ્યો છે.
View this post on Instagram
ચોરોએ 475 કરોડની જવેલરીની ચોરીને એક કલાકમાં અંજામ આપીને ગાયબ કરી દીધી હતી. ચોરીની ઘટના પહેલા તમારા ક્રિસમસ હોલીડે માટે દેશની બહાર નીકળી હતી.

તમારાનું ઘર લંડનમાં જ્યાં છે તેને લંડનનો પ્રતિષ્ઠિત વિસ્તાર માનવામાં આવે છે. 24 કલાક પોલીસ હાજર રહે છે ચેક પોઇન્ટ પણ છે, પરંતું ચોરોએ ચોરીને એવી રીતે અંજામ આપ્યો કે, બધી જ સુરક્ષા નિષ્ફ્ળ ગઈ હતી.
View this post on Instagram
તમારાના બંગલામાં 5 રૂમમાં 24 ગાર્ડસ તૈનાત હોય છે. માનવામાં આવી રહ્યું છે કે, ત્રણ ચોરોએ ગાર્ડનમાંથી ઘૂસીને સમગ્ર ઘટનાના અંજામ આપ્યો છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.