‘Jee Karda’ સીરીઝના એક સીનમાં ટોપલેસ થઇ બાહુબલી એક્ટ્રેસ તમન્ના ભાટિયા, એવી તો શું મજબૂરી હતી? લોકોએ ઉઠાવ્યા સવાલ

સાઉથની બાહુબલીની સંસ્કારી હિરોઈન થઇ ગઈ ઉઘાડી, ગંદા ગંદા સીન જોઈને ફેન્સનો મગજ છટક્યો, જુઓ એ ફોટાઓ ચુપકેથી

Tamannaah Bhatia intimate scene in Jee Karda: સાઉથ ફિલ્મ સ્ટાર તમન્ના ભાટિયા આ દિવસોમાં તેની વેબ સીરીઝ ‘જી કરદા’ને લઈને ચર્ચામાં છે. અભિનેત્રી આ વેબ સિરીઝમાં ખૂબ જ બોલ્ડ ઈન્ટીમેટ સીન આપવા જઈ રહી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર લીક થયો છે. આ વીડિયો જોયા બાદ અભિનેત્રીના ડાય હાર્ડ ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

અભિનેત્રીએ પોતાના 18 વર્ષના લાંબા ફિલ્મી કરિયરમાં આવા બોલ્ડ ઈન્ટીમેટ સીન્સ નથી આપ્યા. તમન્ના ભાટિયાએ ‘બાહુબલી’ જેવી દમદાર ફિલ્મો કરી છે. લગભગ 18 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય તમન્ના હવે એક વેબ સિરીઝને લઈને વિવાદોમાં ફસાઈ છે. એમેઝોન પ્રાઇમ વિડીયો પર રીલીઝ થયેલ જી કરદામાં તમન્નાનો અવતાર ચાહકોને પસંદ આવ્યો નથી.

આના માટે તેને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. અભિનેત્રીએ 18 વર્ષના કરિયરમાં તેની નો-કિસ પોલિસી તોડી દીધી અને આ સીરીઝમાં તેનો હદથી વધારે બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે. તમન્ના ભાટિયાએ તેની ડેબ્યૂ વેબ સિરીઝ ‘જી કરદા’ માટે ખૂબ જ બોલ્ડ ઈન્ટીમેટ સીન શૂટ કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia Fps (@tamannaahfps)

આ વેબ સિરીઝની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તમન્નાના આ અવતારને જોઈને ફેન્સ ચોંકી ગયા છે, ખાસ કરીને સાઉથના ફેન્સ. કેટલાક યુઝર્સે તમન્નાના આ અવતાર પર નિરાશા વ્યક્ત કરી છે. તમન્નાના ચાહકોએ તેને પૂછ્યું કે એવી તો કઈ મજબૂરી હતી કે તેને આવી ભૂમિકા કરવી પડી.

 

View this post on Instagram

 

A post shared by Actress Blog (@_actress_blog)

એક યુઝરે લખ્યું, ‘તમન્ના ભાટિયા તેના કરિયરની બીજી ઇનિંગમાં છે. તે વેબ સિરીઝ જી કરદા અને લસ્ટ સ્ટોરીઝ 2માં ઈન્ટીમેટ સીન કરી રહી છે. આવી ખરાબ ભૂમિકા પસંદ કરવા બદલ શરમ આવે છે.’ અન્ય યુઝરે લખ્યું, ‘બાહુબલીમાં એસએસ રાજામૌલી સાથે કામ કરનાર તેલુગુ અભિનેત્રી તમન્ના ભાટિયા હવે લસ્ટ સ્ટોરીઝ 2 જેવા સોફ્ટ પોર્નને પ્રમોટ કરી રહી છે.

સાઉથ ઈન્ડસ્ટ્રીના દરેક કલાકારે બોલિવૂડનો બહિષ્કાર કરવો જોઈએ. 15 જૂન 2023ના રોજ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થયેલી ‘જી કરદા’ની કહાની બાળપણના સાત મિત્રોની આસપાસ ફરે છે. ઉલ્લેખનીય છે કે, લસ્ટ સ્ટોરી 2માં અભિનેત્રી તેના કથિત બોયફ્રેન્ડ વિજય વર્મા સાથે કિસ કરતી જોવા મળશે.

જેને લઈને હાલ સોશિયલ મીડિયામાં ભારે ચકચાર જાગી છે. અભિનેત્રીને આ બંને વેબ સીરીઝમાં બોલ્ડ સીન આપવાને કારણે ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે. જી કરદાનો વીડિયો જોયા બાદ તો એક યુઝરે એક્ટ્રેસને ભારતની નવી સની લિયોન પણ કહી દીધુ.

જુઓ ટ્રેલર

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

Shah Jina