સ્કાય બ્લૂ રંગનો ટાઇટ ડ્રેસ પહેરી આ અભિનેત્રીએ બતાવ્યુ ટોન્ડ ફિગર, કાતિલાના અદાઓએ ખેંચ્યુ ચાહકોનું ધ્યાન

બાહુબલીની સાઉથ વળી અભિનેત્રીએ બધી હદ કરી પાર, એવો હોટ ડ્રેસ પહેર્યો કે આંખો ફાડી ફાડીને જોવા માંડશો

બુધવારે એમેઝોન પ્રાઇમ વીડિયોએ મુંબઈમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અહીં અમેરિકન વીડિયો સ્ટ્રીમિંગ એપે 40 મેગા બજેટ પ્રોજેક્ટ્સની પણ જાહેરાત કરી છે. આ શોમાં બોલિવૂડથી લઈને સાઉથ સુધીના તમામ મોટા સેલેબ્સ જોવા મળ્યા હતા. બાહુબલી ફેમ તમન્ના ભાટિયા પણ આ ઈવેન્ટમાં ખૂબસૂરત અવતારમાં પહોંચી હતી. તેણે પોતાના ગ્લેમરસ લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તમન્ના ભાટિયાનો હોટ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના શાનદાર અભિનયથી બધાને આકર્ષિત કરતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

તમન્ના ભાટિયાના લુક વિશે વાત કરીએ તો, તે બ્લુ બોડીકોન ડ્રેસમાં તબાહી મચાવતી જોવા મળી હતી. હાઈ હીલ્સ અને ખુલ્લા વાળમાં તેનો દેખાવ બધાને પ્રભાવિત કરી રહ્યો છે. અત્યાર સુધી આ વીડિયોને સોશિયલ મીડિયા પર ઘણા ફેન્સ અને યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. અભિનેત્રીનો આ હોટ લુક બધાને પસંદ આવ્યો છે. આ વીડિયોના કોમેન્ટ બોક્સમાં ફેન્સે એક્ટ્રેસના જોરદાર વખાણ કર્યા છે. એક યુઝરે લખ્યું તે ખૂબ જ આકર્ષક લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

જયારે બીજા યુઝરે લખ્યુ- ઉફ્ફ શું અદા છે.. તમન્ના ભાટિયા તેલુગુ, તમિલ અને હિન્દી ફિલ્મોની અભિનેત્રી છે. તેણે 15 વર્ષની ઉંમરે અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. તેની પ્રથમ ફિલ્મ ચાંદ સા રોશન ચેહરા હતી. તે પછી તે સાઉથની ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી. તેને વર્ષ 2015માં આવેલી બાહુબલી ધ બિગીનીંગથી ખૂબ લોકપ્રિયતા મળી હતી. તમન્ના ભાટિયાનો જન્મ 21 ડિસેમ્બર 1989ના રોજ મુંબઈમાં થયો હતો.

તેના પિતાનું નામ સંતોષ અને માતાનું નામ રજની ભાટિયા છે. તેના પિતા હીરા વેપારી છે. તમન્ના ભાટિયાની નવી તસવીરો સોશિયલ મીડિયા પર હાલ છવાયેલી છે. અભિનેત્રીનો આ ડ્રેસ એટલો ટાઇટ છે કે તેનું ટોન ફિગર તસવીરમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે તમન્નાએ ગોલ્ડન કલરની ઈયરિંગ્સ કેરી કરી છે.તમન્ના ભાટિયા આ લુકમાં Amazon Primeની પાંચમી એનિવર્સરીમાં હાજરી આપવા ગઈ હતી. અભિનેત્રીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લૂકની તસવીરો શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by ZTAMMYSPEAKS (@ztammyyv1.0)

અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું- ‘જી કરદા.’ તમન્ના ભાટિયા તેના લુક, સ્ટાઇલ, ડ્રેસિંગ સેન્સ અને બોલ્ડનેસ માટે જાણીતી છે. તમન્ના ભાટિયાએ સાઉથથી લઈને બોલિવૂડ સુધી ઘણી મોટી અને હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. જે રીતે તમન્નાનું સાઉથ કરિયર હિટ રહ્યું હતું, તે જ રીતે બોલિવૂડમાં તેની કારકિર્દીનો ગ્રાફ હજુ નીચો છે. તેણે અત્યાર સુધી બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે પરંતુ તેની કોઈપણ ફિલ્મ અત્યાર સુધી બ્લોકબસ્ટર સાબિત થઈ નથી. તમન્નાની શ્રેષ્ઠ ફિલ્મો બાહુબલી, બાહુબલી 2, એન્ટરટેઈનમેન્ટ, હિમ્મતવાલા વગેરે છે.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

તમન્ના ભાટિયા વેબ સિરીઝ ‘નવમ્બર સ્ટોરી’માં જોવા મળી હતી. તમન્ના ભાટિયાએ થોડા સમય પહેલા હિન્દી બ્લોકબસ્ટર ફિલ્મ ‘અંધાધુન’ની રીમેકનું શૂટિંગ પૂરું કર્યું હતું. આમાં તેની વિરુદ્ધ નીતિન અને નાભા નટેશ જોવા મળશે. આ ફિલ્મમાં તમન્ના ભાટિયા તબ્બુની ભૂમિકા ભજવશે. બીજી તરફ નીતિન આયુષ્માન ખુરાનાની ભૂમિકા ભજવશે. અગાઉ એવા અહેવાલ હતા કે મેકર્સે તબ્બુના રોલ માટે રામ્યા કૃષ્ણનનો સંપર્ક કર્યો હતો, પરંતુ બાદમાં તમન્નાને રોલ માટે ફાઈનલ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તમન્ના ફિલ્મમાં નેગેટિવ પાત્ર ભજવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તમન્ના ભાટિયાએ પણ ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તે બોલીવુડમાં પોતાની ઓળખ બનાવી શકી નથી. તમન્ના સાઉથની લોકપ્રિય અભિનેત્રી છે. તમન્ના પ્રભાસ સાથે બાહુબલી ફિલ્મમાં જોવા મળી હતી. તેની ભૂમિકાને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ સિવાય તમન્ના ભાટિયાએ ફિલ્મ ‘બબલી બાઉન્સર’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. તે મધુર ભંડારકર દ્વારા નિર્દેશિત છે.

Shah Jina