“બાહુબલી”ની આ દિગ્ગજ અભિનેત્રીએ પર્પલ થાઇ-હાઇ સ્લિટ સ્કર્ટમાં સોશિયલ મીડિયા માથે લીધું, પાગલ કરી દીધા ફેન્સને

સાઉથની આ કુંવારી તમન્નાએ પાર્ટીમાં એવો કાતિલ બોલ્ડ ડ્રેસ પહેર્યો કે જોતા જ ફેન્સમાં ખલબલી મચી ગઈ- જુઓ PHOTOS

સિનેમાની દુનિયામાં ઘણા એવોર્ડ શોનું આયોજન કરવામાં આવે છે. આ એવોર્ડ શોમાં સેલેબ્સના જોરદાર પરફોર્મન્સ તેમજ તેમના લુકને જોવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. આવી સ્થિતિમાં લક્સ ગોલ્ડન રોઝ એવોર્ડ્સ શરૂ થઈ ગયા છે. આ ઇવેન્ટમાં જ ફિલ્મ “બાહુબલી”ની અભિનેત્રી તમન્ના ભાટિયાએ હાજરી આપી હતી. મિલ્ક બ્યુટી તરીકે જાણીતી અભિનેત્રી તમન્ના ભાટિયાએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તમન્ના હંમેશની જેમ ખૂબસૂરત લાગી રહી હતી.

અભિનેત્રી તમન્ના ભાટિયા પોતાના લુકને લઈને ચર્ચામાં રહે છે. વેસ્ટર્નથી લઈને ટ્રેડિશનલ સુધી અભિનેત્રી ગમે તે લુકને કેરી કરે છે, તેમાં તે અદ્ભુત લાગે છે. તાજેતરમાં, અભિનેત્રીએ એક ઇવેન્ટમાં હાજરી આપી હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઇન્સ બનાવી રહી છે.

લુકની વાત કરીએ તો તમન્ના રેડ અને પર્પલ સાઇડ કટ ડ્રેસમાં જોવા મળે છે. આ સાથે અભિનેત્રીએ હીલ્સ પહેરી હતી. અભિનેત્રીએ લાઇટ મેક-અપ અને લો બન સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. આ લુકમાં અભિનેત્રી હોટ લાગી રહી હતી. અભિનેત્રીની આ તસવીરો જોઈને ચાહકો પાગલ થઇ ગયા હતા. ચાહકોને આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે.

સાઉથની ફિલ્મોથી બોલીવુડ સુધીની સુંદર અભિનેત્રી તમન્ના ભાટિયા ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ લેટેસ્ટ ફોટોઝમાં તમન્ના ભાટિયા ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં તમન્ના ભાટિયા પર્પલ થાઈ-હાઈ સ્લિટ સ્કર્ટ અને લાલ ઑફ શોલ્ડર ટોપમાં ખૂબ જ હોટ લાગી રહી છે.

તમન્ના ભાટિયાએ પણ તેના ગળામાં ગોલ્ડન ચેન પહેરી છે, જે તેના લુકમાં વધારો કરી રહી છે. તેણે તેના લુક સાથે સ્મોકી મેકઅપ કર્યો છે, આ દરમિયાનની તેની તસવીરો ધૂમ મચાવી રહે છે. તસવીરોમાં તમન્ના ભાટિયા અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળી રહી છે, જેને ચાહકો તરફથી જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર તમન્ના ભાટિયાના લાખો ચાહકો છે, જે તેની તસવીરો પર પ્રેમ વરસાવતા અને કોમેન્ટ કરતા જોવા મળે છે. તમન્ના ભાટિયા તેના લુક, ડ્રેસિંગ સેન્સ અને બોલ્ડનેસ માટે જાણીતી છે.

કામની વાત કરીએ તો તમ્મન બહુ જલ્દી ફિલ્મ F3માં જોવા મળવાની છે. આ સિવાય અભિનેત્રી ફિલ્મ ‘બોલે ચૂડિયા’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેત્રી સાથે મૌની રોય અને નવાઝુદ્દીન સિદ્દીકી જોવા મળશે.

Shah Jina