મનોરંજન

ઓહ બાપ રે, તૈમુરની સ્કૂલની ફી જાણીને હોંશ ઠેકાણે નહિ રહે, અધધધધ ફી????

સૌથી પોપ્યુલર સ્ટાર કીડમાં જેની ગણના થાય છે તે તૈમુર અલિ ખાન કોઈને કોઈ કારણે ચમકતો રહે છે. તૈમુર આજકાલ સોશિયલ મીડિયા સેન્સેશન થઇ ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Taimur Ali Khan Pataudi 👼💋 (@taimuralikhanx) on

તૈમૂરની તસ્વીર અને વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. હાલમાં જ તૈમુરનો ત્રીજો બર્થડે સેલિબ્રેટ કર્યું હતો. જેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Taimur Ali Khan Pataudi 👼💋 (@taimuralikhanx) on

તૈમુર અલી ખાન પેપરાઝીનો મિત્ર થઇ ગયો છે. પેપરાઝીને જોઈને પોઝ આપતો રહે છે.3 વર્ષનો તૈમુર હવે સ્કૂલે જવા લાગ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Taimur Ali Khan Pataudi 👼💋 (@taimuralikhanx) on

તૈમુરની વાર્ષિક ફી જાણીને તમે પણ અચંબામાં પડી જશો. તૈમુર Toddler’s Den સ્કૂલમાં જાય છે. તૈમુરની આ સ્કૂલ બાંદ્રાના પેરી ક્રોસ રોડ પર આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Taimur Ali Khan Pataudi 👼💋 (@taimuralikhanx) on

આ સ્કૂલની બ્રાન્ચ હૈદરાબાદ અને મુંબઈ બંનેમાં છે. આ સંજુલની દેશ-વિદેશ થઈને 15 બ્રાન્ચ છે. તૈમુરની સ્કૂલની ફીની વાત કરવામાં આવે તો વાર્ષિક 2.75 લાખ જેટલી છે.

 

View this post on Instagram

 

A post shared by Taimur Ali Khan Pataudi 👼💋 (@taimuralikhanx) on

જો તમે બીજા વર્ષમાં એડમિશન લો છો તો તે ફી વધીને 3 લાખ સુધી પહોંચી જાય છે. Toddler’s Den સ્કૂલમાં સોહા અલી ખાન અને કુણાલ ખેમુની લાડલી ઇનાયા, સની લિયોનીની દીકરી નિશા વાઇબર અનવે રણવિજય સિંહની દીકરી કિન્નત પણ આ શાળામાં જ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Taimur Ali Khan❤️Urmi (@taimuralikhanworld) on

જણાવી દઈએ કે, તૈમુર 15 મહિનાનો થયો ત્યારે જ પ્રિ સ્કૂલ જાય છે. તે સમયે તૈમુરની પ્રિ સ્કૂલની ફીલ મહિનાની 5 હાજર હતી. આ પર સ્કૂલમાં અઠવાડિયામાં 1 જ ભણાવવામાં આવતું હતું, બાકી દિવસોમાં બાળકોને રમાડવામાં આવતા હતા.

 

View this post on Instagram

 

A post shared by Taimur Ali Khan Pataudi (@taimuralikhanpataudi_) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.