મનોરંજન

સૈફ કરિનાનો લાડલો ભારતની સ્કૂલમાં નહિ ભણે પણ આ જગ્યાએ જશે…કારણ જાણીને નવાઈ લાગશે

કરીના કપૂર અને સૈફ અલી ખાનનો લાડલો તૈમુર અલી ખાન સોશિયલ મીડિયામાં છવાઈ જાય છે. તૈમુર જાણીતો સ્ટાર કિડ છે. તૈમુરની તસ્વીર સોશિયલ મીડિયામાં ચવા જાય છે. હાલમાં જ તૈમુરને લઈને એક મહત્વની ખબર સામે આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

એક મીડિયા રિપોર્ટ અનુસાર, તૈમુર પટૌડી પરિવારની બોર્ડિંગ સ્કુલમાં ભણવાની પરંપરા નિભાવશે.
એક વેબસાઈટની માહિતી અનુસાર, સૈફનાં પીતા મન્સુર અલી ખાન પટૌડીએ પણ અહીં જ ભણતર પૂરૂ કર્યું હતું. આ બાદ સૈફ અલી ખાનની બંને બહેનો સોહા અને સબા અલી ખાનને આ પણ આ પરંપરા આગળ વધારી હતી. આ બાદ હવે તૈમુર પરંપરાને આગળ વધારશે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

જણાવી દઈએ કે, તૈમુર બોલીવુડનો સૌથી ફેમસ સ્ટાર કિડ છે. તૈમુરની ચર્ચા બધા મીડિયા અને ફેશન વચ્ચે થાય છે. કરીના અને સૈફનાં લાડલા તૈમુર આજકાલ મુંબઈની પ્લે સ્કૂલમાં ભણી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

ખબરોનું માનીએ તો, કરીના કપૂર પણ તૈમુરને બોર્ડિંગ સ્કૂલમાં મોકલવા માંગે છે તેની પાછળનું એક માત્ર કારણ છેતૈમુરને મળતું મીડિયા ઇન્ટેશન. બીજીઃ તરફ સૈફ પણ તૈમુર સાથે વધુમાં વધુ સમય વિતાવે માંગે છે કારણે કે તેને સારા અને ઇબ્રાહિમ સાથે સમય વિતાવવા મળ્યો ના હતી.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

હાલમાં જ સૈફે તેની અસલી જિંદગીમાં પિતાના રોલ વિષે એક મીડિયાને જણાવ્યું હતું કે, હાલ હું પહેલા કરતા વધુ ધૈર્યવાન થઇ ગયો છું. જયારે સારા અને ઇબ્રાહિમ નાના હતા તે સમયે હું કરિયર બનાવવાની કોશિશ કરી રહ્યો હતો. તે સમય મને ખબર ના હતી કે, મારું શું કરવું જોઈએ. જયારે બાળકોને સમય આપવાની વાત થતી હતી ત્યાર હું થોડો સ્વાર્થી થઇ ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.