બે-બે બાળકને જન્મ આપ્યા પછી જુઓ કરીનાનું ફિગર કેવું બગડી ગયું- 7 PHOTOS જોતા જ ફેન્સે કરી ટ્રોલ
બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન આ દિવસોમાં તેના દીકરા તૈમુર અલી ખાન સાથે ઘણી સ્પોટ થાય છે. જયાં તેને મુંબઇમાં તેના મિત્રના ઘરની બહાર સ્પોટ કરવામાં આવી હતી. ત્યાં તેની સાથે તૈમુર પાર્કમાં રમતા નજરે પડ્યો હતો. કરીના તેના મિત્રને મળવા માટે તૈમુર અલી ખાનને લઇને પોહચી હતી.
તૈમુરને અહીં જેવો જ પાર્કમાં હિંચકો દેખાયો તો તે પોતાને રોકી ન શક્યો અને હિંચકો ખાવા જતો રહ્યો. જયારે તૈમુર પાર્કમાં હિંચકો ખાઇ રહ્યો હતો ત્યારે તેની માતા અને અભિનેત્રી કરીના કપૂર તેને જોતી રહી હતી. તૈમુરે અહી ઘણુ એન્જોય કર્યુ હતુ.
આ દરમિયાન કરીના કપૂર સફેદ શર્ટમાં ઘણી ખૂબસુરત લાગી રહી હતી. કરીનાનો આ અંદાજ તેના ચાહકોને ઘણો પસંદ આવ્યો હતો. કરીનાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે. સામે આવેલ તસવીરોમાં તમે જોઇ શકો છો કે કરીના કૈઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી અને તેની ફિગર પ્લસ સાઇઝમાં જોવા મળી હતી.
કરીના કપૂરે બીજી પ્રેગ્નેંસી બીદ ઘણુ વેટ પુટ ઓન કરી લીધુ છે. જો કે, બેબોએ કોમર્શિયલ્સ પર કામ કરવાનું પણ શરૂ કરી દીધુ છે અને હવે તે વર્કફ્રંટમાં પણ ઘણી એક્ટિવ છે. તસવીરોમાં જોઇ શકાય છે કે કરીના અને તૈમુર બંનેએ સેફ્ટી માટે માસ્ક કેરી કર્યુ છે.
છેલ્લા દિવસોમાં તૈમુર સૈફ અલી ખાન સાથે ડેંટલ ક્લિનિક પર ગયા હતા. જયારે સૈફ તૈમુરને લઇને ગાડીથી ઉતર્યા ત્યારે તૈમુરે પેપરાજી સામે ઘણા પોઝ આપ્યા હતા. તૈમુર કેમેરા સામે વિકટ્રી સાઇન બનાવી એન્જોય કરતો જોવા મળ્યો હતો. તૈમુરે અલગ અલગ અંદાજમાં કેમેરા સામે પોઝ આપ્યા હતા.
તમને જણાવી દઇએ કે, કરીના કપૂર સોશિય મીડિયા પર એક્ટિવ રહે છે અને ઘણીવાર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તેણે થોડા સમય પહેલા જ તેનું પુસ્તક લોન્ચ કર્યુ છે, પ્રેગ્નેંસી બાઇબલ. આ પુસ્તકમાં તેની બંને પ્રેગ્નેંસી સમયની વાતો અને અનુભવ છે. આ ઉપરાંત તે તેની અપકમિંગ ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા”ને લઇને પણ ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે આમિર ખાન સાથે જોવા મળશે.