બૉલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો લાડલો તૈમુર અલીખાન તેની તસ્વીરને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ તૈમુરની એક લેટેસ્ટ તસ્વીર સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.
View this post on Instagram
હાલમાં જ વાયરલ થયેલી તસ્વીરમાં તૈમુર અલી ખાન યોગા ક્લાસમાં યોગા કરતો નજરે ચડે છે. વાયરલ થયેલી આ તસ્વીરમાં તૈમુરની ક્યુટનેસ જ પર બધાની નજર ટકેલી છે. આ તસ્વીરમાં તૈમુર સાથે અન્ય બાળકો પણ યોગ કરતા નજરે ચડે છે.
View this post on Instagram
તસ્વીરમાં જોઈ શકાય છે કે, તૈમુર યોગા મેટ પર યોગા પોઝિશનમાં જોવા મળે છે. તૈમુર કોઈ યોગાસનની પ્રેક્ટિસ કરતો નજરે ચડે છે, ફેન્સને તૈમુરનો આ ક્યૂટ અંદાજ બહુજ પસંદ આવી રહ્યો છે. આ તસ્વીર પરથી એક ખ્યાલ આવે છે કે, ફિટનેસ ફિક્ર કરીના કપૂર તૈમુરને બાળપણથી જ યોગા કરવાની આદત પડી રહી છે.
View this post on Instagram
જણાવી દઈએ કે, કરીના કપૂરની ગણતરી બી ટાઉન એક્ટ્રેસમાં થાય છે. કરીના કપૂર જિમ,યોગા અને પિલાટે કલસની બહાર સ્પોટ થતી રહે છે.
View this post on Instagram
જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા કરીના અને તૈમુરની કિચનમાંથી પણ થોડી તસ્વીર સામે આવી હતી. તે તસ્વીર પણ સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે.
View this post on Instagram
કરીના કપૂરના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે તેની આગામી ફિલ્મ ‘ગુડ ન્યુઝ’માં વ્યસ્ત છે. આ ફિલ્મમાં કરીનાની સાથે અક્ષય કુમાર, કિયારા અડવાણી જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે.
View this post on Instagram
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.