મનોરંજન

તૈમૂરના હાથે કરવામાં આવ્યું પહેલીવાર ધ્વજવંદન… કુર્તા-પાયજામામાં તસ્વીર થઇ ધડાધડ વાયરલ, જુઓ ક્લિક કરીને

ગઈ કાલે ગણતંત્ર દિવસની ઉજવણી દેશભરમાં ધૂમધામથી મનાવવામાં આવી, નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌએ આ પર્વને ખુબ જ ખુશીથી મનાવ્યો પણ, બોલીવુડના ઘણા સેલિબ્રિટી દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે ઘણા સંદેશ પણ આપવામાં આવ્યા, ઘણા નેતાઓએ પણ દેશ માટે પોતાના કર્તવ્યો વિશે વાત કરી, પરંતુ દેશના આ ઉત્સવના પર્વમાં તૈમુર પણ જોવા મળ્યો, જેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by BOLLYWOOGRAM (@bollywoogram) on

સૈફઅલી ખાન અને કરીના કપૂરના છોટે નવાબ “તૈમુર” સોશિયલ મીડિયામાં અવાર નવાર ચર્ચામાં રહેતો જોવા મળે છે, પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં પણ તૈમૂરના નાના નાના હાથમાં નાના નાના તિરંગા શોભી રહ્યા હતા અને તૈમૂર પણ કુર્તા પાયજામામાં એકદમ ક્યૂટ લાગી રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by BollyQuick (BQ TV) (@bollyquick) on

સૈફઅલી ખાન અને કરીના જે ઘરમાં રહે છે એ ઘરની સોસાયટીમાં ગઈકાલે ઘ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો, આ કાર્યક્રમમાં તૈમૂર પણ જોડાયો અને તેને કુર્તા પાયજામા પહેરી, હાથમાં તિરંગો લઈને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by FILMY BULLETIN (@filmybulletindotcom) on

સોસાયટીના બીજા સભ્યો સાથે પણ તૈમૂર ખુશ દેખાઈ રહ્યો હતો, અને તેમની સાથે મળીને જ ઝંડો ફરકાવ્યો હતો, આ પ્રસંગે તૈમૂર ખુબ જ ખુશ પણ લાગતો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

સોશિયલ મીડિયામાં આ ફોટા અને વિડિઓ એટલા માટે પણ ખાસ છે કે સોસાયટીની અંદર આ ધ્વજવંદન તૈમૂરના હાથે કરાવવામાં આવ્યું હતું, તૈમૂરે પોતાના હાથે દોર ખેંચી અને તિરંગો લહેરાવ્યો હતો આને આ પરંગે તે ખુબ જ ખુશ પણ દેખાઈ રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.