સૈફ અલી ખાન અને કરીના કપૂરનો લાડલો અને સોશિયલ મીડિયા સેન્સેશન તૈમુર અલી ખાનનો આજે ત્રીજો બર્થડે છે. તૈમૂરના બર્થડેને લઈને કરીના અને સૈફે એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું.
View this post on Instagram
આ પાર્ટીમાં બૉલીવુડ સેલેબ્સ સાથે સ્ટાર કિડ પણ શામેલ થયા હતા. તૈમૂરના બર્થડે પર લોકોએ વિશ કર્યું હતું. તૈમૂરના બર્થડે પાર્ટીની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
તૈમુરને તેના બર્થડે પર ક્રિસમસ થીમ પર બનેલી કેક કાપી હતી. તૈમુરના આ સેલિબ્રેશનની તસ્વીર સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે. આ સેલિબ્રેશનની તસ્વીર કરિશ્મા કપૂરે શેર કરી છે.
તૈમૂરના બર્થડે પાર્ટી રણધીર કપૂરના ઘર પર રાખવામાં આવી હતી, જેમાં અનેક લોકો શામેલ થયા હતા.
તૈમુરની માસી કરિશ્મા કપૂર સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. કરિશ્મા કપૂર પણ તૈમુરના બર્થડેમાં હાજર રહી હતી.
તૈમૂરના બર્થડે પાર્ટીમાં બૉલીવુડ સેલેબ્સનો મેળાવડો જામ્યો હતો. જેમાં કરણ જોહર, રિતેશ દેશમુખ, જેનેલિયા ડિસોઝા, બબીતા કપૂર, સોહા અલિ ખાન, ઇનાયા ખેમુ, સમયારા અને રીમા જૈન શામેલ થયા હતા.
આ સિવાય કરણ જોહર, રિયાન એન રાહીલ પણ તૈમૂરના બર્થડેમાં શામેલ થયા હતા.
તૈમુરને તેના બર્થડે પર બ્લેક ટી-શર્ટ અને વ્હાઇટ ટ્રાઉઝરમાં નજરે આવ્યો હતો.
તો કરીના પોલ્કા ડોટ બ્લેક ડ્રેસ અને સૈફ ગ્રે-ટીશર્ટ અને જીન્સમાં નજરે આવ્યો હતો.
View this post on Instagram
તૈમૂરના બર્થડેમાં અમૃતા અરોરા પણ શામેલ થઇ હતી. જણાવી દઈએ કે, અમૃતા કરીના કપૂરની બેસ્ટફ્રેન્ડ છે.
કરીના કપૂરના ભાઈ અરમાન જૈન પણ તેઈ મંગેતર સાથે તૈમૂરના બર્થડે સેલિબ્રેશનમાં આવી પહોંચ્યો હતો.
રિતેશ દેશમુખ તેની પત્ની અને બાળકો સાથે તૈમૂરના બર્થડેમાં હાજરી આપી હતી.
સૈફ અલી ખાને પેપરઝી માટે પણ એક બર્થડે કેક મંગાવી હતી.
તૈમૂરના બર્થડે વચ્ચે સારા અલીખાનની એક પોસ્ટએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. સારા અલિ ખાને તેની અને તૈમુરની તસ્વીર શેર કરી છે.
આ તસ્વીરમાં તે તૈમુર સાથે મસ્તી કરતી નજરે ચડે છે. આ તસ્વીરમાં સારા અલી ખાન અને તૈમુરની બોન્ડિંગ ઘણી જબરદસ્ત લાગી રહી છે.
View this post on Instagram
તૈમુરને બર્થડે વિશ કરતા લખ્યું હતું કે, જન્મદિવસની બહુજ-બહુજ શુભેચ્છા છોટે ટિમ ટિમ. આ તસ્વીરમાં સારા અલી ખાન અને તૈમુર બહુજ ક્યૂટ અંદાજમાં જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
ત્રણ વર્ષીય તૈમુરે કરીના અને સૈફની જે ફોટોગ્રાફરને હેન્ડલ કરવાનું શરૂ કરી દીધું છે. તૈમુરની ફેન ફોલોઇંગ પણ કોઈ બૉલીવુડ સ્ટારથી કમ નથી. લોકો તૈમૂરના ક્યૂટ અંદાજે કેમરામાં કંડારવા માટે હંમેશા તલપાપડ જ હોય છે.
View this post on Instagram
જણાવી દઈએ કે, સૈફ અને કરીનાએ તૈમુરની પાછળ પડેલા ફોટોગ્રાફરને લઈને વિરોધ પણ કર્યો છે. ઘણી વાર તૈમુરને ફોટોગ્રાફરથી બચાવવા માટે વિદેશ પણ લઇ ગયા છે.
View this post on Instagram
રિપોર્ટ અનુસાર, ઘણા લોકો તૈમુરને સ્ટાર માનવાનું શરૂ પણ કરી દીધું છે, જેના પર સૈફે કહ્યું હતું કે, તૈમુર હવે શું કરશે તે તો તેની ઈચ્છા છે.
View this post on Instagram
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.