હે ભગવાન, દાહોદની સ્કૂલમાંથી ધોરણ 1 ની બાળકીની લાશ મળી તેમાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં થયો હૈયાફાટ ખુલાસો
દાહોદ જિલ્લાના પીપળીયા ગામમાં આવેલી તોયણી પ્રાથમિક શાળામાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે. ધોરણ 1માં અભ્યાસ કરતી એક નાની વિદ્યાર્થિનીનું કરુણ મૃત્યુ થયું…