આ ભાઈ ખરેખર ક્રેઝી છે, જમીન પર બિછાવી દીધા 5-10 નહિ પરંતુ 1000 રોકેટ અને પછી લગાવી આગ, એવો નજારો સર્જાયો કે… જુઓ વીડિયો
દિવાળી પહેલા જ આ ભાઈએ બતાવ્યો આકાશી નજારો, જમીન પર 1000થી પણ વધારે રોકેટ મૂકીને સળગાવ્યા, નજારો જોઈને તો તમે પણ હક્કાબક્કા રહી જશો, જુઓ વીડિયો 1000 Rockets Diwali Dhamaka…
