દાહોદમાં ધોરણ 1 માં ભણતી માસુમ દીકરીની લાશ મામલે સૌથી મોટો ખુલાસો, આ નરાધમે દીકરી સાથે…જાણો વિગત
દાહોદ જિલ્લાના એક નાનકડા ગામમાં એક એવી ઘટના બની કે જેણે સમગ્ર સમાજને હચમચાવી નાખ્યો. શિક્ષણના મંદિર તરીકે ઓળખાતી શાળામાં જ એક નિર્દોષ બાળકીનું જીવન છિનવાઈ ગયું. આ ઘટનાએ શિક્ષણ…