અમદાવાદમાં ચાણક્યપુરીમાં 15 અસામાજિક તત્વોએ તલવારથી આતંક મચાવ્યો, UP બિહાર જેવી લુખ્ખાગિરી, જુઓ વીડિયો
અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શિવમ આર્કેડ નામની સોસાયટીમાં અસામાજિક તત્વોના એક ટોળાએ હથિયારો સાથે હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કર્યો…