PM મોદી 74 વર્ષના થયા, આટલા કરોડ ફિક્સ ડિપોઝીટમાં મુક્યા છે, જાણો તેમની કુલ સંપત્તિ અને નેટવર્થ વિશે
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 74 વર્ષના થયા છે. સતત ત્રીજી વખત દેશની સત્તા સંભાળનાર મોદી એક લાંબા સંઘર્ષ પછી આ ઉચ્ચ પદ સુધી પહોંચ્યા છે. પોતાને “ચાવાળા” તરીકે ઓળખાવતા…