રાજકોટમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ, , મુંબઈના એક ભાઈએ એવું કામ કર્યું કે પરિવારના 7 સભ્યોએ પીધી ઝેરી દવા
રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક સોની પરિવારના સાત સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો છે. પરિવારના સભ્યોએ…