પિતાને નવડાવતો વીડિયો પોસ્ટ કરતાં અભિનેત્રી માહી બની ટ્રોલિંગનો શિકાર

અભિનેત્રી માહી વીજની તાજેતરની સોશિયલ મીડિયા પોસ્ટે ભારે ચર્ચા જગાવી છે. તેણે પોતાના બીમાર પિતાને સ્નાન કરાવતો એક વીડિયો શેર કર્યો, જે પછી તે ટ્રોલિંગનો શિકાર બની. માહી, જે સોશિયલ…