અંબાણીના દીકરાને સેબીએ અધધધધધધધ 1 કરોડનો દંડ ફટકાર્યો, જાણો સમગ્ર મામલો
અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું દેવું 85 ટકા જેટલું ઘટી જતાં તેના શેરોમાં નોંધપાત્ર તેજી જોવા મળી રહી છે. દેવામાં આવેલા આ ઘટાડાના સમાચારની એવી અસર થઈ કે રિલાયન્સ ઈન્ફ્રાના…