શેર બજારના રસિયાઓ માટે ભયંકર સમાચાર: લોકોનો ફેવરિટ શેર આજે 19 % તૂટ્યો, લોકોએ વેચવા વાળી કરી

ગઈકાલે, એટલે કે 18મી સપ્ટેમ્બરે મોડી રાત્રે અમેરિકાની ફેડરલ રિઝર્વ બેંકે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટ સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી. આ ઘટાડો અમેરિકી રિઝર્વ બેંક…